ETV Bharat / city

Export from Surat to Russia : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે સુરત મદદના માર્ગે, રશિયામાં કેટલી આઈટમો થશે એક્સપોર્ટ જૂઓ... - Surat CAIT

વિશ્વના ઘણા દેશોએ યુદ્ધને લઈને રશિયાને સપોર્ટ (Export from Surat to Russia) કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે રશિયામાં હાલ અનેક વસ્તુઓની ભયંકર (Russia Ukraine War) તંગી જોવા મળી રહી છે. ત્યારે સુરતથી 10 આઈટમો રશિયા એક્સપોર્ટ થવાના કારણે ભારત માટે મોટી તક કહી શકાય.

Export from Surat to Russia : યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે સુરત મદદના માર્ગે, રશિયામાં કેટલી આઈટમો થશે એક્સપોર્ટ જૂઓ...

author img

By

Published : Apr 27, 2022, 2:08 PM IST

સુરત : સમગ્ર વિશ્વની નજર યુક્રેન અને રશિયા વચ્ચે (Russia Ukraine War) ચાલી રહેલા યુદ્ધ પર છે. તો બીજી બાજુ અમેરિકા અને યુરોપિયનના પ્રતિબંધોને લીધે રશિયામાં રેડી ટૂ ઇટ, ડેરી, FMCG કાપડની તંગી સર્જાઈ છે. ત્યારે આ પરિસ્થિતિમાં રશિયન બિઝનેસ હાઉસ દ્વારા (Export of Essential Commodities from Surat to Russia) સપ્લાય શોધવામાં મદદ માટે કેટનો સંપર્ક કરાયો છે.

યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે સુરત મદદના માર્ગે

સુરતમાંથી 10 આઈટમ રશિયા એક્સપોર્ટ થશે - રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે અમેરિકા, જાપાન અને યુરોપ દેશોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ રશિયાને સપોર્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે રશિયામાં હાલ અનેક વસ્તુઓની તંગી જોવા મળી રહી છે. પ્રતિબંધ બાદ રશિયા દ્વારા આ મામલે ભારત સરકારની મદદ પણ માંગવામાં આવી છે. રશિયાને અનેક વસ્તુઓ જોઈએ જે ભારત પાસેથી મળી શકે છે. કેન્દ્ર સરકારે રશિયાના બિઝનેસ હાઉસને સહયોગ આપવાની જવાબદારી કન્ફેડરેશન ઓલ ઇન્ડિયન (Confederation All India Traders) ટ્રેડર્સને આપી છે.

આ પણ વાંચો : Russia ukraine war day 61: રશિયાએ યુક્રેન પર હુમલા તેજ કર્યા, UKના PMએ યુક્રેનને કહ્યું કે....

પ્રભાવશાળી હાજરી આપવાની મોટી તક - રશિયા- યુક્રેન વચ્ચેના યુદ્ધ ભારતીય ઉત્પાદનોને રશિયા બજારમાં પ્રભાવશાળી હાજરી આપવાની મોટી તક આપી છે. કારણ કે યુ.કે. યુ.એસ.એ અને યુરોપિયન યુનિયન દેશોએ રશિયાને માલના પુરવઠા રોકવા માટે રશિયા પર પ્રતિબંધો (Sanctions on Russia) મૂક્યા છે. રશિયાને જે વસ્તુઓ જોઈએ તેમાંથી 10 વસ્તુઓ સુરતથી મોકલવામાં આવશે. તેની યાદી સુરત કેટ (CAIT)ને મોકલી આપવામાં આવી છે.

ચાર મેના રોજ બેઠક પણ યોજવામાં આવશે - સુરત કેટના (Surat CAIT) પદાધિકારી બરકત પંજવાનીએ જણાવ્યું હતું કે, રશિયા બિઝનેસ હાઉસ દ્વારા રોજબરોજના જીવનમાં ઉપયોગી FMCG આઈટમો, રેડી ટુ ઈટ ફૂડ, ડેરી બ્રેકફાસ્ટની સામગ્રી ફેબ્રિક સહિતની યાદી મોકલી છે. એડ્રેસ અને એની માહિતી દેશભરના નોંધાયેલા વેપારીઓને મોકલી છે. એમાંથી એક હજીરાના એક્સપોર્ટ મળીએ એક્સપોર્ટની 10 આઈટમો રશિયા સપોર્ટ કરવામાં આવશે. આવી પરિસ્થિતિમાં ભારત માટે આ મોટી તક કહી શકાય. આ અંગે અમારી દિલ્હી ખાતે ચાર મેના રોજ બેઠક પણ યોજવામાં આવશે.

આ પણ વાંચો : ખાનગી ચેનલો દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધનું કવરેજ બાબતે સરકાર કેમ થઈ ગુસ્સે, જાણો શું છે મામલો

રશિયન બિઝનેસ હાઉસની પ્રોડક્ટ માટે સુરતની યાદી - FMCG પ્રોડક્ટ્સની, કન્ઝ્યુમર ગુડ્સ, પેકેજ ફૂડસ, ડેરી પ્રોડક્ટ શાકાહારી ખાદ્ય પદાર્થો તૈયાર વસ્ત્રો, રમકડા, શુઝ, કાપડ, ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટેના આટો સ્પેરપાર્ટ, લુબ્રિકન્ટ ઓઇલ, એપ્લાયન્સ મશીનરી પ્રોડક્ટ કમ્પ્યુટર અને તેના દીઠ, કોમ્પ્યુટર સ્ટેશનરી અને અન્ય સ્ટેશનરી વસ્તુઓ કાગળ અને અન્ય વિવિધ વસ્તુઓ (Export from Surat to Russia) રશિયામાં નિકાસની સૌથી પસંદગીની વસ્તુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.