ETV Bharat / city

કરોડોમાં ઉઠમણું કરનાર વેપારીને અન્ય વેપારીઓએ જ પકડી પાડ્યો

સુરત: કરોડોમાં ઉઠમણું કરનાર વેપારીને જાતે પકડી અન્ય વેપારીઓ પોલીસ મથકે લઇ આવ્યા હતા. તમામ વેપારીઓએ ઉઠમણું કરતા વેપારીને દબોચી લઈ પોલીસ મથકે લઈ જવાયો હતો અને તેના વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવાઇ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : May 2, 2019, 10:18 PM IST

મહિધરપુરા વિસ્તારમાં ઉઠમણું કરનાર વેપારી હીરાની ખરીદી કરવા આવી રહ્યો હોવાની માહિતી મળતા વેપારીઓ ત્યાં પહોચ્યાં હતા. જ્યાં ત્યાર બાદમાં પોતાની કારમાં જ ઉઠમણું કરનાર વેપારીને ઝડપી પાડી અન્ય વેપારીઓએ કાપોદ્રા પોલીસ મથકે લઇ આવ્યા હતા.

ઉઠમણું કરનાર વેપારીને પકડી પાડ્યો

ધીરેનભાઈ ખૂટ સહિત અન્ય વેપારીઓ ઉઠામણુ કરનાર હીરાના વેપારી હશુભાઈને પકડી પાડ્યો હતો. સૈયદપુરા પંપિંગ સ્ટેશન નજીકથી પકડી વેપારીઓ કાપોદ્રા પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં તેઓએ ફરીયાદ નોંધાવી ઉઠમણું કરનાર વેપારીને પોલીસને સોંપ્યો હતો.

આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.

R_GJ_05_SUR_02MAY_06_VEPARI_VIDEO_SCRIPT

Feed in mail

સુરત : 

કરોડો માં ઉઠમણું કરનાર વેપારીને જાતે પકડી અન્ય વેપારીઓ પોલીસ મથકે લાઇ આવ્યા...

મહિધરપુરા વિસ્તારમાં ઉઠમણું કરનાર વેપારી હીરાની ખરીદી માત્ર આવી રહ્યો હોવાની માહિતી મળતા વેપારીઓ પોહચ્યા હતા.

જ્યાં બાદમાં પોતાની કારમાં જ ઉઠમણું કરનાર વેપારી ને ઝડપી પાડી અન્ય વેપારીઓ કાપોદ્રા પોલીસ મથકે લાઇ આવ્યા...

ધીરેનભાઈ ખૂટ સહિત અન્ય વેપારીઓ ઉઠમણું કરનાર હીરા વેપારી હશુભાઈ નામના વેપારીને પકડી પોલીસ મથકે લાઇ આવ્યા...

સૈયદપુરા પંપિંગ સ્ટેશન નજીકથી ફોર વ્હીલ કારમાં લઈ વેપારીઓ કાપોદ્રા પોલીસ મથકર પોહચ્યા...

ઉઠમણું કરનાર વેપારી સામે વેપારીઓએ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાવી હતી ફરીયાદ..

જ્યાં પોલીસ થી ભાગતો ફરતો આરોપી ને જાતે વેપારીઓર પકડવો પડ્યો...

ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.