ETV Bharat / city

Damag brick kiln in Surat: કમોસમી વરસાદના લીધે ઈંટોના ભઠ્ઠાના માલિકોનું વર્ષ બગડ્યું

આફતરૂપ વરસેલા કમોસમી વરસાદના લીધે ખેડૂતોને તેમજ ઈંટોની ભઠ્ઠી (Damag brick kiln in Surat )ચલાવતા લોકોને રાતા પાણીએ રડાવાનો વારો આવ્યો હતો.ત્યારે માંગરોળ તાલુકાના આસરમાં ગામની સીમમાં આવેલ ઈંટની ભઠ્ઠીનું રો મટિરિયલ વરસાદી પાણી પીગળી જતા અને તૈયાર કાચી ઈંટો કમજોર થઈ ગઈ (Brick kiln owners)હોવાથી ઘણા ઈંટોની ભઠ્ઠીના માલિકોના આખા વર્ષ પર પાણી ફરી ગયું છે. જેમ ખેડૂતોને કમોસમી વરસાદના (Damag brick kiln in Surat)પગલે સહાય કરવામાં આવે છે તેમ ઈંટના ભઠ્ઠા ચલાવે તેમને પણ સહાય(Demand for help to the brick kiln ) કરે એવી માગ કરરવામાં આવી છે.

Damag brick kiln in Surat:કમોસમી વરસાદના લીધે ઈંટોના ભઠ્ઠાના માલિકોનું વર્ષ બગડ્યું

author img

By

Published : Dec 3, 2021, 7:53 PM IST

  • સુરત કમોસમી વરસેલા વરસાદથી ખેડૂતો અને ઈંટોના ભઠ્ઠાને નુકસાન
  • કમોસમી વરસાદના લીધે ખેડૂતો,સુગરમિલો, ઈંટોના ભઠ્ઠાને નુકશાન
  • ઈંટોના ભઠ્ઠા ચલાવતા માલિકોએ સરકાર પાસે સહાયની કરી માંગ

સુરત: જિલ્લામાં બે-ત્રણ દિવસ આફતરૂપ વરસેલા કમોસમી વરસાદને પગેલે ખેડૂતોને(Damage to farmers' crops) તેમજ ઈંટોની ભઠ્ઠી ચલાવતા લોકોને રાતા પાણીએ રડાવાનો વારો આવ્યો હતો.ખેડૂતો અને ઈંટો કામ કરતા લોકોના આખા વર્ષના આયોજન પર પાણી ફેરવી દીધું હતું. ત્યારે સરકાર ખેડૂતોને સહાય આપે છે તેમ ઈંટોના ભઠ્ઠાં ચલાવતા માલિકોને પણ સહાય આપવામાં આવે તેવી માંગ ભઠ્ઠાં ચલાવતા માલિકો દ્વારા કરવામાં આવી હતી.

કમોસમી વરસાદના લીધે ઈંટોના ભઠ્ઠાના માલિકોનું વર્ષ બગડ્યું
કમોસમી વરસાદથી ઈંટના ભઠ્ઠાને નુકસાની

જિલ્લામાં ડિસેમ્બર મહિનાના પહેલા દિવસથી કમોસમી વરસેલા વરસાદે(Unseasonal rainfall in the state ) ખેડૂતો, સુગરમિલો, સહકારી મંડળીઓ ચિંતા વધારી દીધી હતી અને સાથે સાથે સુરતમાં ઈંટના ભઠ્ઠી (Seasonal rain damage to brick kiln )માલિકોને રાતા પાણીએ રડાવી વિદાય લીધી હતી. ત્યારે માંગરોળ તાલુકાના આસરમાં ગામની સીમમાં આવેલ ઈંટની ભઠ્ઠીનું રો મટિરિયલ (Brick Raw Material)વરસાદી પાણી પીગળી જતા અને તૈયાર કાચી ઈંટો કમજોર (Demand for help to the brick kiln)થઈ ગઈ હોવાથી ઘણા ઈંટોની ભઠ્ઠીના માલિકોના આખા વર્ષ પર પાણી ફરી ગયું છે. ત્યારે ઈંટોના ભઠ્ઠીના માલિકોએ સરકારને રજૂઆત છેકે જેમ ખેડૂતોને કમોસમી વરસાદના પગલે સહાય કરવામાં આવે છે તેમ ઈંટના ભઠ્ઠા ચલાવે તેમને પણ સહાય કરે એવી માગ કરરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Infinity Forumમાં PM Modiએ કહ્યું, ડિજિટલ બેન્ક આજે એક વાસ્તવિકતા, જીવન થઈ રહ્યું છે ઉત્તમ

આ પણ વાંચોઃ Missing fisherman body found : લાપતા માછીમારોમાંથી 1નો મૃતદેહ મળ્યો, 6 હજુ પણ લાપતા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.