ETV Bharat / city

Crime in Surat 2022 : યુવકને પેટમાં ચાકુના ઘા મારતાં 32 ટાંકા લેવા પડ્યાં, જાણો શું બન્યું હતું - સુરતમાં ગુનાખોરી 2022

સુલતાનિયા જીમખાના પાસે અસામાજિક તત્વોએ યુવકને ચાકુના ઘા મારવાનો બનાવ સામે આવ્યો હતો. યુવકને (Crime in Surat 2022 ) પેટમાં 32 ટાંકા લેવા પડ્યાં છે.

Crime in Surat 2022 : યુવકને પેટમાં ચાકુના ઘા મારતાં 32 ટાંકા લેવા પડ્યાં, જાણો શું બન્યું હતું

author img

By

Published : Feb 19, 2022, 2:08 PM IST

સુરત: સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સુલતાનિયા જીમખાના પાસે અસામાજિક તત્વોએ 30 વર્ષીય યુવાન ઉપર કોઈ વાતે ઝઘડો તથા તેની ઉપર ચાકુના ઘા (Crime in Surat 2022 )મારતા યુવકને પેટમાં 32 ટાંકા આવ્યાં છે. હાલ તો રાંદેર પોલીસે આ મામલે ગુનો (Surat Crime news) નોંધી આગળની તપાસ (Complaint to Surat Rander police) હાથ ધરી છે.

યુવકને પેટમાં 32 ટાંકા લેવા પડ્યાં

શહેરમાં અસામાજિક તત્વો બેફામ

શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ સુલતાનિયા જીમખાના પાસે રહેતા ઈરફાન ફારૂદિન પથાળ જેઓ એક રેડીમેન્ટ ગારમેન્ટની દુકાન ચલાવે છે અને છૂટક AC રીપેરીંગનું કામ કરે છે. ગત મધ્ય રાત્રિએ તેઓ કોઈ કામને લઈને ઘરની બહાર નીકળ્યા હતાં અને ત્યાંજ તેમની ઉપર બે ઈસમોએ કોઈ વાતને લઈને ઝઘડો કરતા તેમની ઉપર ચાકુથી હુમલો (Crime in Surat) કરી ભાગી ગયા હતાં. ઈરફાનને પેટના ભાગે ચાકુના ઘા મારતા તેઓ જમીન (knife attacked on a young man) ઉપર ઢળી પડ્યા હતાં. અને ઈજાગ્રસ્ત હાલતમાં જ પોતાની પત્નીને બોલાવી હતી અને ત્યારબાદ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ મારફતે સિવિલ હોસ્પિટલ લવાયો હતો. ફરજ પરના ડોક્ટરે OPTમાં લઇ ગયા હતાં. ઘટનાને લઇ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત

ઈજાગ્રસ્ત યુવકની પત્નીએ માહિતી આપી

આ બાબતે ઇજાગ્રસ્તની પત્ની સોમૈયાએ જણાવ્યું હતું કે રાત્રે લગભગ 12:30 વાગ્યાના અરસામાં ઇરફાન ફકરૂઉદિન પઠાણે ફોન કરી જાણ કરી હતી કે મને (Crime in Surat)પેટમાં ચપ્પુ માર્યું છે. ઘર પાસે જ ઘટના (knife attacked on a young man)બની હતી. એમનું પેટ ચીરી નાખ્યું હોય એમ લાગતું હતું. ત્યાં બીજા લોકો પણ આવી ગયા હતાં. સિવિલ હોસ્પિટલ 32 ટાંકા લીધાં છે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

પૈસા બાબતે ઝઘડો થયો હોઇ શકે

ઇરફાન રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. એક અઠવાડિયા પહેલાં બે ઈસમો કેટલાક કપડાં લઈ ગયા હતાં. સાઈઝ નાની પડતાં પરત આપી ગયા હતાં. ત્યારે ઇરફાને પૈસા બે-ત્રણ દિવસ બાદ લઈ જજો કહ્યું હતું. રાત્રે પૈસા લેવા આવેલા ઈસમો સાથે કોઈ વાત ઉપર ઝગડો થતા ઇરફાનને માર મારી પેટ અને કમરમાં ઘા (knife attacked on a young man) મરાયા હતાં. જોકે હુમલાખોર (Crime in Surat)કોણ હતાં એ જાણી શકાયું નથી.

આ પણ વાંચોઃ Surat Pro-Love Affair: સુરતમાં ફરી એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કરી હત્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.