ETV Bharat / city

Craft Route Exhibition in Surat: આનંદીબેન પટેલે પીએમ મોદીની કરી ખાસ શબ્દોમાં મોટી પ્રશંસા - ઉત્તરપ્રદેશમાં ટીબીમુક્ત અભિયાન

સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશન કાર્યક્રમમાં (Craft Route Exhibition in Surat) ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel in Craft Route Exhibition) ઉપસ્થિત રહ્યાં હતાં. એક્ઝિબિશનમાં 16 જેટલા રાજ્યોએ ભાગ (UP Governor Anandiben Patel in Surat) લીધો છે. આનંદીબેને આ તકે પીએમ મોદીની પ્રશંસા અલગ રીતે કરી છે.

Craft Route Exhibition in Sura: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું ડાયમંડ છેઃ આનંદીબેન પટેલ

author img

By

Published : Mar 4, 2022, 4:07 PM IST

સુરત: શહેરના સિટીલાઈટ વિસ્તારમાં ક્રાફટ રૂટ એક્ઝિબિશનનું (Craft Route Exhibition in Surat) આયોજન કરાયું (Anandiben Patel in Craft Route Exhibition) છે, જેમાં ઉત્તરપ્રદેશ આ રાજ્યપાલ આનંદીબેન પટેલ ઉપસ્થિત (UP Governor Anandiben Patel in Surat) રહ્યાં હતાં. અહીં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત અને ઉત્તરપ્રદેશ સરકારના વખાણ કર્યા હતા.

UPમાં અમે ટીબીમુક્ત અભિયાન શરૂ કર્યુંઃ આનંદીબેન પટેલ

આ ક્રાફટ રૂટ એક્ઝિબિશનમાં કુલ 16 જેટલા રાજ્યોએ ભાગ લીધો છે, જે ત્રણ દિવસ સુધી ચાલશે. આ એક્ઝિબિશનમાં હાજર લોકોને ઉત્તરપ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલે સંબોધન (Anandiben Patel in Craft Route Exhibition) કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં મેં એક અભિયાન શરૂ (TB free campaign in Uttar Pradesh) કર્યું છે. તેમાં 1 લાખ જેટલા બાળકોને ટીબી જેવા રોગોથી મુક્ત કરાવ્યા છીએ અને અમારા રાજ્ય ભવન દ્વારા ટીબીથી પીડાતા પહેલા 71 જેટલા બાળકોને દત્તક લીધા હતા. તેઓ મુક્ત થઇ ગયા હતા અને અત્યારે પણ 72 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. લખનઉમાં 900 બાળકોને એક સાથે દતક લેવામાં આવ્યા બધા જ બાળકો ટીબીમુક્ત થઈ ગયા. વારાણસીમાં 1700 બાળકોને દતક લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- વડોદરામાં ક્રાફ્ટરૂટ પ્રદર્શન, આનંદી પટેલના હસ્તે શુભારંભ

ડાયમંડ ઉદ્યોગકારો ડાયમંડ વેપાર નહીં, પરંતુ ઘણા બધા સેવાકીય કાર્ય કરતા રહે છે

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે (UP Governor Anandiben Patel in Surat) વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને મદદ સહયોગ કરવાની સારી આદત છે. સુરત ડ્રીમ સિટી નહીં પણ ડાયમંડ સિટી તરીકે દેશમાં જાણીતું છે અને અત્યારે આજુબાજુ મારા બધા ડાયમંડવાળા જ બેઠા છે. આ બધા જ ડાયમંડ ઉદ્યોગકારો ડાયમંડ વેપાર નહીં, પરંતુ ઘણા બધા સેવાકીય કાર્ય કરતા રહે છે. તમે લોકો 22 જેટલા રાજ્યોમાંથી આવ્યા છો. તેમાં કેટલાક લોકો સુરતમાં પહેલી વખત આવ્યા હશે. એમને સુરતની સ્વચ્છતા જોવા મળી હશે. તો મારી ઈચ્છા છે કે, આ બધું જોઈને જ નથી જવું. એ સાથે સ્વચ્છતાનો સંકલ્પ લઈને જવાનું છે.

આ પણ વાંચો- રાજ્યપાલ આનંદીબેન પટેલનો મહત્વનો નિર્ણય, VIP સુરક્ષામાંથી 50 સુરક્ષાકર્મી ઘટાડવા માગ

લાભ દેશની મહિલાઓને થયો છેઃ આનંદીબેન પટેલ

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મારા માટે ખુશીની વાત એ છે કે, રાજ્યનું એક ડાયમંડ વડાપ્રધાન બનીને ગયા છે અને તેમણે આખા ભારત દેશમાં બધાના ઘરમાં ટોઈલેટ બનાવવાની શરૂઆત કરી છે. આ વાતને લઈને ઘણા લોકોએ કમેન્ટ પણ કરી હશે કે વડાપ્રધાન કહી રહ્યા છે ટોયલેટ બનાવો. પરંતુ એ લોકોને હવે એવું લાગી રહ્યું છેકે હા આ વાત સાચી હતી. અને આ કામ સુરતમાં થઈ ગયું છે પરંતુ એ સાથે આખા ભારતમાં પણ થઈ ગયું છે.એનો ફાયદો જો થયો હોય તો એ દેશની મહિલાઓને થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.