ETV Bharat / city

સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું, છેલ્લા 24 કલાકમાં 61 કેસ નોંધાયા - Total cases of corona

સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 64 કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અઠવા અને રાંદેર ઝોનમાં 16 કેસ નોંધાયા હતા. સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

સુરત
સુરત
author img

By

Published : Mar 2, 2021, 1:11 PM IST

  • સુરત ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 64 જેટલા કેસ નોંધાયા
  • શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 કેસ નોંધાયા
  • સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ

સુરતઃ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 64 જેટલા કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધારે અઠવા અને રાંદેર ઝોનમાં 16 કેસ નોંધાયા હતા. સુરતમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. જેના કારણે તંત્ર પણ હરકતમાં આવ્યું છે.

શહેરમાં 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 61 નોંધાયો

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 61 નોંધાયો હતો. જેમાં શહેરમાં સૌથી વધારે અઠવા ઝોનમાં 16, રાંદેર ઝોનમાં 16, કતારગામ ઝોનમાં 10, લિંબાયત ઝોનમાં 6, સેન્ટ્રલ ઝોનમાં 5, ઉધના ઝોનમાં 3, વરાછા બી ઝોનમાં 3 અને વરાછા ઝોનમાં 1 નવા કેસ નોંધાયા હતા. શહેરમાં આજે કોરોનામાં એક પણ મોત થયું ન હતું. શહેરમાં કોરોનાના 53 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 40,734 કેસ નોંધાયા છે.

જિલ્લામાં અત્યારસુધી સુધી કોરોનાના કુલ 13,153 કેસ

શહેરના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 3 પર પહોંચ્યો હતો. જેમાં કામરેજ તાલુકામાં 2 અને માંડવી તાલુકામાં 1 કેસ નોંધાયો હતો. બાકીના એકપણ તાલુકામાં કેસ નોંધાયો ન હતો. શહેરના ગ્રામ્ય વિસ્તારમાં દિવસમાં 5 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે એ સાથે જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ 13,153 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.