ETV Bharat / city

Surat BJP Executive Meeting : સુરતમાં ભાજપની કારોબારી બેઠકને લઈને તડામાર તૈયારીઓ - ભાજપ પ્રદેશ કારોબારી બેઠક

સુરતમાં ભાજપની કારોબારીની બેઠકને (Surat BJP Executive Meeting) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બેઠકમાં ગુજરાત સરકારની આખી કેબિનેટ (BJP Meeting in Surat) ઉપસ્થિત રહેશે. જેની તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે.

Surat BJP Executive Meeting : સુરતમાં ભાજપની કારોબારી બેઠકને લઈને તડામાર તૈયારીઓ

author img

By

Published : Jul 5, 2022, 2:32 PM IST

સુરત : વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તો (Assembly Elections 2022) કેટલાય સમયથી ચાલુ થઈ ગઈ છે. પરંતુ ભાજપ પુરા જોશ સાથે બહુમત મેળવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે સુરતના સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં ભાજપની કારોબારી બેઠક (Surat BJP Executive Meeting) યોજાવા જઈ રહી છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત આખું મંત્રીમંડળ શુક્રવાર અને શનિવારે હાજર રહેશે.

સુરતમાં ભાજપની કારોબારી બેઠકને લઈને તડામાર તૈયારીઓ

આ પણ વાંચો : Congress Attacks BJP : કોંગ્રેસનું શૈક્ષણિક ક્ષેત્રને લઈને ભાજપ સામે આક્રમક વલણ

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક - હાલમાં જ તેલંગાણાના હૈદરાબાદ ખાતે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક (BJP executive meeting) યોજાઈ હતી. હવે ગુજરાત પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન સુરત શહેરમાં યોજવા જઈ રહ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન સેન્ટરમાં ભાજપ (Convention Center of Chamber of Commerce) પ્રદેશ કારોબારી બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત 700થી વધુ અગ્રીમ હરોળના આગેવાનો હાજર રહેશે.

આ પણ વાંચો : શિક્ષણનું ધામ છે કે રાજકીય અખાડો ? AAPએ કહ્યું - "ભાજપ દ્વારા ખૂબ જ ખોટું અને શરમજનક કૃત્ય"
તડામાર તૈયારીઓ - ઉલ્લેખનીય છે કે, સુરતમાં સૌપ્રથમ વાર ભાજપની કારોબારી બેઠક (Surat BJP Executive Meeting) યોજાશે. જેમાં ગુજરાત સરકારની આખી કેબિનેટ ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં, પક્ષના ચૂંટાયેલા સાંસદસભ્યો ધારાસભ્યો સહિત શહેર અને જિલ્લાના પ્રમુખ અને મહામંત્રી સહિત વિવિધ મોરચાના આગેવાનો (BJP Meeting in Surat) કારોબારી બેઠકમાં હાજરી આપશે. આ કારોબારી બેઠક પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આગેવાનીમાં યોજાશે. જેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.