ETV Bharat / city

સુરતમાં પ્રવાસના નામે 136 લોકો સાથે છેતરપિંડી - સાઉદી અરબની ટુર

સુરત: શહેરના ટુર સંચાલક દ્વારા રૂપીયા 50 લાખથી વધુની ઠગાઈનો કેસ સામે આવ્યો છે. સાઉદી અરબ મોકલવાના નામે ટુર એન્ડ ટ્રાવેલ્સ સંચાલક 136 લોકોના પાસપોર્ટ લઈ ફરાર થઈ ગયો છે.  છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ ટુર સંચાલક વિરૂદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પ્રવાસના નામે 136 લોકો સાથે છેતરપિંડી
author img

By

Published : Oct 29, 2019, 1:52 PM IST

સુરત શહેરમાં લોકો પાસેથી ટુરના નામે ઠગાઈ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. 136 લોકોને સાઉદી અરબની ટુર પર મોકલવાની લાલચ આપીને ટુર સંચાલકે છેતરપિંડી આચરી છે. જેને લઇને ભોગ બનનારા લોકોએ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં પ્રવાસના નામે 136 લોકો સાથે છેતરપિંડી

મળતી માહિતી મુજબ, ટુર સંચાલકે લોકોને સાઉદી અરબ મોકલવાના બહાને 136 લોકો પાસેથી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. 31 ઓક્ટોબરની રાતે સાઉદી અરબ માટે ફ્લાઇટ ઉપડવાની હતી. તેવામાં ટુર સંચાલક ફરાર થઇ જતા લોકોના જીવ અદ્ધર થઇ ગયા છે. રોષે ભરાયેલા લોકોએ સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી કરનાર ટુર સંચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Intro:સુરત : ટુર સંચાલક દ્વારા રૂપીયા 50 લાખથી વધુ ની ઠગાઈ નો મામલો સામે આવ્યો છે. સાઉદી અરબ મોકલવાના નામે ટુર એન્ડ ટ્રાવેલ્સ સંચાલક 136 લોકોના પાસપોર્ટ લઈ ફરાર થઈ ગયો છે.ચિટિંગ નો ભોગ બનનાર અઠવા પોલીસ મથક માં પહોંચ્યા હતા.

Body:136 લોકોના પાસપોર્ટ સાથે ટુર સંચાલક ગુમ થયાની ફરિયાદ અઠવા પોલીસ મથક માં નોંધાઈ છે. સાઉદી અરબની ટુર પર મોકલનાર સંચાલક અચાનક પાસપોર્ટ સાથે જ ગુમ થઈ જતા લોકોના જીવ અઘ્ધર થઇ ગયા છે.
Conclusion:મુસ્લિમો પવિત્ર ઉમરાહ કરવા માટે જવાના હતા.31મી ઓક્ટોબરે ફલાઇટ હતી,જો કે તે પહેલાં ટુર સંચાલક ગાયબ થયો છે.ટુર સંચાલકના પરિવારે સંચાલક છેલ્લા ત્રણ દિવસથી મિસિંગ છે જેની ફરિયાદ દાખલ કરી છે.136 લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા છે.નાનપુરા બડેખા ચકલામાં ટુર સંચાલકની ઓફિસ આવેલ છે.

બાઈટ : ફરાજ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.