ETV Bharat / city

બજેટ પૂર્વેની કવાયત : ડાયરેકટ ટેક્ષ સંદર્ભે ભારત સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામણને ચેમ્બરના સૂચનો

author img

By

Published : Dec 19, 2020, 10:42 AM IST

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ પૂર્વે ભારત સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામણને ડાયરેકટ ટેક્ષ સંદર્ભે સૂચનો મોકલવામાં આવ્યા છે. ચેમ્બરે મુખ્યત્વે 11 વ્યાપક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે.

cx
cx

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બજેટ પૂર્વે ભારત સરકારના નાણાપ્રધાન નિર્મલા સીતારામણને ડાયરેકટ ટેક્ષ સંદર્ભે સૂચનો મોકલવામાં આવ્યા છે. ચેમ્બરે મુખ્યત્વે 11 વ્યાપક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રજૂઆત કરી છે. જેમાં વહીવટીતંત્ર અને એસેસમેન્ટને સ્ટ્રીમલાઇન કરવું, કાનૂની માળખાની મોબિલિટી સુધારવી, નાના અને મધ્યમ ઉદ્યોગ સાહસોને લાભ, કરદાતાઓના મોટા વર્ગને લાભો આપવા, લિમિટ સમય સાથે ઇન્ડેકિ્‌સંગ કરવી, કુદરતી ન્યાયને ધ્યાને રાખીને કાર્યવાહી સુધારવી, લોકતાંત્રિક સિદ્ધાંતોને અનુરૂપ નથી એવી કડક જોગવાઇઓ પર નિયંત્રણો, કાયદાની અસ્પષ્ટતા બાબતે સ્પષ્ટતા, જાહેરનામા, પરિપત્ર અને કેસ કાયદા જેવા હાલના સુસ્થાપિત સિદ્ધાંતોને કોડીફાઇ કરવા અને કોવિડ– 19ને ધ્યાનમાં રાખીને વિચારણાનો સમાવેશ થાય છે.

ચેમ્બરે સીધા વેરા બાબતે જે દરખાસ્તો મૂકી છે એ નીચે મુજબ છે.

  • નવી સુધારેલી કલમ 12એબી અને ૧ર એએ (એસી) હેઠળ ડેડલાઇન હળવી કરવી
  • કલમ 16 હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્‌શનની મર્યાદામાં રૂપિયા 50 હજારથી વધારીને કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેકસ (સીપીઆઇ) પ્રમાણે થયેલ વધારો પ્રમાણે કરી આપવો.
  • કલમ 23 (5) મુજબ બિલ્ડર/ડેવલપરને રિયલ એસ્ટેટની અનસોલ્ડ ઇન્વેન્ટરી ઉપર ટેક્ષ લાગે છે. આ જોગવાઇને નાબૂદ કરવી જોઇએ.
  • ઇલેકિ્‌ટ્રકલ વાહનો ઉપર એકસીલરેટેડ ડેપ્રીસીએશન આપવાની જોગવાઇ થવી જોઇએ.
  • કલમ 44 એડીની પેટા કલમ ૪ અને પ માં કરેલી જોગવાઇ સ્પષ્ટપણે ન હોવાથી તે અંગે ઓડિટ જરૂરિયાત અંગે સ્પષ્ટતા કરવામાં આવે.
  • કંપનીમાંથી એલએલપીમાં કન્વર્ટ કરતી વખતે કેપીટલ ગેઇન ટેક્ષ લાગે છે તેની લિમિટ એમએસએમઇની સુધારેલી વ્યાખ્યા પ્રમાણે સેટ કરવા જોગવાઇ કરવામાં આવે.
  • કલમ 45 (5એ) મુજબ ‘ઇન્ડિવિડ્‌યુઅલ’ અને ‘એચયુએફ’ની સ્પેશિફિકેશન દૂર કરવી જોઇએ. ઇન્કમ ટેક્ષ એકટની કલમ 47 માં એલએલપીથી કંપની, પાર્ટનરશિપથી એલએલપી, એઓપીથી ટ્રસ્ટ વિગેરેમાં કન્વર્ઝનની જોગવાઇ નથી. તેમાં ઉપરોકત પ્રકારના ટ્રાન્ઝેકશનની જોગવાઇ કરવી.
  • જે કેસોમાં ડિસ્પ્યુટેડ પ્રોપર્ટીની રકમ કોર્ટ દ્વારા નકકી કરવામાં આવે છે તેવા કેસમાં કલમ પ૦ સી નાબૂદ થવી જોઇએ.
  • કલમ 54 ઇસી અને 54 ઇઇ અંતર્ગત રોકાણની મર્યાદા રૂપિયા 50 લાખથી વધારીને રૂપિયા દોઢ કરોડ સુધીની કરવી જોઇએ.
  • ડિવીડન્ડ ટેક્ષ કે જે શેર હોલ્ડર પર લાગે છે તેને પહેલાની જેમ કંપની પર જ લાગુ કરવામાં આવે.
  • ઇન્કમ ટેક્ષની કલમ 56 (2 )માં સંબંધીની વ્યાખ્યા બદલવી જોઇએ.
  • ઇન્કમ ટેક્ષની કલમ 80 ડીડીબીની મર્યાદા રૂપિયા 40 હજારથી વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવે તથા ડિપેન્ડન્ટ માટે કોવિડ– 19 અંતર્ગત થયેલા તમામ મેડીકલ ખર્ચને આવરી લેવા જોગવાઇ કરવામાં આવે
  • ઇન્કમ ટેક્ષની કલમ 80 પી (2) (ડી)ની વ્યાખ્યામાં સહકારી બેંકનો ઉમેરો થવો જોઇએ. કો–ઓપરેટીવ સોસાયટીને લાગતો ઇન્કમ ટેક્ષ દર એ કંપનીના લાગતા ઇન્કમ ટેક્ષ દરની સમાન કરવો જોઇએ.
  • ઇન્કમ ટેક્ષ કલમ 80 ટીટીએ અને 80 ટીટીબીમાં બેંક એફડી તરફથી મળેલા ઇન્ટરેસ્ટનો સમાવેશ થવો જોઇએ અને તેની મર્યાદા રૂપિયા 50 હજાર અને રૂપિયા દોઢ લાખ થવી જોઇએ
  • ઇન્કમ ટેક્ષ કલમ 87 એ માં માર્જીનલ રિલીફ આપવાની જોગવાઇ કરવામાં આવે.
  • એલએલપી / ફર્મ્સમાં ઇન્કમ ટેક્ષનો દર રપ ટકા કરવો, રૂપિયા બે કરોડ અને પાંચ કરોડ પર લાગતો સરચાર્જ નાબૂદ કરવામાં આવે.
  • ડીમોનીટાઇઝેશન વખતે લાગુ કરવામાં આવેલી કલમ 115 બીબીઇ હવે નાબૂદ કરવામાં આવે.
  • કલમ 131 પ્રમાણે દબાણમાં આપેલ કન્ફેશનની કાયદાકીય જોગવાઇ નાબૂદ થવી જોઇએ.
  • કલમ 132 માં સર્ચ અને સિઝર કરતી વખતે ફરજિયાતપણે વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે
  • રિટર્ન ફાઇલ કરતી વખતે થયેલી નાની ભૂલોને કારણે કરદાતાને પ્રોસિકયુશનની કાર્યવાહી નહીં કરવા જોગવાઇ કરવામાં આવે.
  • કલમ 143 (3) દ્વારા કરવામાં આવતા સ્ક્રુટીની એસેસમેન્ટમાં ઓછામાં ઓછા ર૦ દિવસનો સમયગાળો કરદાતાને આપવો જોઇએ.
  • સીઆઇટીએ, આઇટીએટી, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ દ્વારા પાસ કરવામાં આવેલા ઓર્ડરનો તાત્કાલિક અમલ કરવામાં આવે
  • કલમ 154 અંતર્ગત ચાર મહિનામાં ઓર્ડર પાસ કરવાની જોગવાઇ કરવામાં આવે.
  • એચયુએફના વિભાજન વખતે એસેસીંગ ઓફિસરની પરવાનગી લેવાની જોગવાઇ કરતી કલમ 171 નાબૂદ કરવામાં આવે.
  • કલમ 201 (1 એ) (ii) ઇન્ટરેસ્ટ રેટ દોઢ ટકાથી ઘટાડી પોણા ટકા કરવાની જોગવાઇ કરવામાં આવે.
  • ટીસીએસની જોગવાઇમાં બદલાવ કરવામાં આવે.
  • અપીલમાં જતી વખતે કરદાતાએ આઉટ સ્ટેન્ડીંગ ડિમાન્ડના 20 ટકા ભરવાની જોગવાઇ હોઇ ફર્સ્ટ એપેલેટ ઓથોરિટીમાં અપીલ કરતા સમયે 7.5 ટકા અને ટ્રીબ્યુનલમાં જતા પહેલા 10 ટકા ભરવાની જોગવાઇ કરવામાં આવે
  • કલમ 234 એ / 234 / 234 સી / 244 એ અંતર્ગત સરકાર દ્વારા લેવામાં અને આપવામાં આવતું વ્યાજ એકસમાન કરવું જોઇએ.
  • એસેસમેન્ટ યર 2021–22 માટે કલમ ર૩૪ સી અંતર્ગત ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે તેમાં છૂટ આપવી જોઇએ.
  • કલમ 92 સી માં ટોલરન્સ રેન્જ પાંચ ટકા અને ત્રણ ટકા કરવામાં આવે.
  • ઇન્કમ ટેક્ષ એકટની કલમ 44 એડીએ અંતર્ગત પ્રોફેશનલ્સની પ્રિઝેમ્પ્ટીવ ઇન્કમના 50 ટકાના દરે ટેક્ષ લાગે છે, તેને ગ્રોસ રિસીપ્ટના 30 ટકા સુધીની જોગવાઇ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.