ETV Bharat / city

Theft in Kosamba: કોસંબામાં NRIના ઘરમાંથી થઈ રોકડની ચોરી - કોસંબામાં ચોરી

માંગરોળ તાલુકાના કોસંબા ખાતે NRIના ઘરની બહાર પાર્ક કરેલી કારમાંથી 11હજાર દિરહામ અને 25 હજાર રૂપિયાની ચોરી (Theft from a car parked outside NRI's house) થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Theft in Kosamba : કોસંબામાં NRIના ઘરમાંથી થઈ રોકડની ચોરી

author img

By

Published : Jan 2, 2022, 8:51 AM IST

સુરત: સુરત જિલ્લામાં ગુલાબી ઠંડી વચ્ચે હાલ તસ્કરો વધુ સક્રિય થઈ ગયા છે અને ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે માંગરોળ તાલુકાના કોસંબાની હદમાં આવેલા કોસંબા મહુવેજ રોડ પર રહેલ ગોલ્ડન પાર્મ રેસિડેન્સીમાં મકાન નંબર 195માં એક NRIના ઘરને તસ્કરોએ નિશાન (Smugglers target NRI's house in Kosamba) બનાવ્યું હતું.

Theft in Kosamba : કોસંબામાં NRIના ઘરમાંથી થઈ રોકડની ચોરી

ઘર બહાર કારમાંથી કરી ચોરી

ઘરની સેફટી માટે રહેલ ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને મકાનમાં હાથ ફેરો કરવાની કોશિશ કરી હતી પરંતુ ઘરમાંથી તસ્કરને કઈ ન મળી આવતા કારમાં રહેલા રોકડની ચોરી (Theft from a car parked outside NRI's house) કરી હતી.

કારને પહોચાડ્યું નુકશાન

NRIના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરને ઘરમાં કઈ ન મળતા ઘરની બહાર પાર્ક કરેલ મોટરકારને તસ્કરે નુકશાન (car was damaged by smuggler) પહોંચાડયુ હતું અને મોટરકારને ખોલી મોટર કારમાં રહેલ 11 હજાર દિરહામ (વિદેશી નાણું) અને 25હજાર રૂપિયાની ચોરી કરી નાસી ગયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ( whole incident was captured on CCTV) થઈ ગઈ હતી. હાલ ઘર માંલિક દ્વારા કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પોલીસે સીસીટીવી આધારે વધુ તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: સુરતમાં 2 સમાજના ઘરોમાં ચોરી કરનારી ગેંગની ધરપકડ

આ પણ વાંચો: વલથાણની હોસ્પિટલમાંથી રોકડા 1.59 લાખ રૂપિયાની ચોરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.