ETV Bharat / city

Bogus Doctor arrested in Surat: સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરે કયા કારણથી ક્લિનિક શરૂ કર્યું જુઓ, જાણીને ચોંકી જશો - Rander Police arrested Bogus Doctor

સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરની ધરપકડ (Bogus Doctor arrested in Surat) કરવામાં આવી હતી. આરોપીએ કોરોના કાળમાં દવાખાને ભીડ જોઈ પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. જોકે, આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તેના ક્લિનિક પર દરોડા (Police raid bogus doctor's hospital) પાડી તેની ધરપકડ કરી હતી.

Bogus Doctor arrested in Surat: સુરતમાં ધોરણ 12 પાસ બોગસ ડોક્ટરે કયા કારણથી ક્લિનિક શરૂ કર્યું જુઓ, જાણીને ચોંકી જશો

author img

By

Published : Feb 21, 2022, 12:36 PM IST

સુરતઃ કોરોના કાળમાં દવાખાને ભીડ જોઈ આર્થિક ભીંસમાં આવેલા ધોરણ 12 પાસ યુવકે ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું શરૂ (Bogus Doctor arrested in Surat) કરી દીધું હતું. જોકે, આ અંગે પોલીસને જાણ થતા તેના કલીનીક પર દોરોડો પાડી (Police raid bogus doctor's hospital) તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ક્લિનિકમાંથી દર્દીઓની ફાઈલ, પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ, મેડીકલ કીટ, દવા વિગેરે કબજે લીધું હતું.

રાંદેર પોલીસે ધરપકડ કરી

રાંદેર પોલીસે ધરપકડ કરી

કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કમાં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિક નામે (Bogus Doctor arrested in Surat) દવાખાનું શરૂ કરનાર બોગસ ડોક્ટરને રાંદેર પોલીસે ઝડપી પાડી (Rander Police arrested Bogus Doctor) કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફાર્માસિસ્ટને નોકરી પર રાખી પ્રધાનમંત્રી જન ઔષધી ચલાવતો હોવાથી દવા સહિતનું મેડીકલનું જ્ઞાન હોવાની તકનો ગેરલાભ લઈ આઠેક મહિના અગાઉ ક્લિનિક શરૂ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા (Bogus doctor in Surat compromises health) કરવાનું શરૂ કર્યુ હતું.

ઝડપાયેલો આરોપી ધોરણ 12 કોમર્સ પાસ છે

રાંદેર પોલીસને (Rander Police arrested Bogus Doctor) બાતમી મળી હતી કે, રાંદેર હનુમાન ટેકરી નજીક પ્રિન્સ પાર્કની દુકાન નં. 2 માં ડો. મીઠાણી હેલ્થ કેર ક્લિનિકના ડો. સમીર ફિરોઝ મીઠાણી ડોક્ટરની બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આથી પોલીસ ટીમે દરોડા પાડી (Police raid bogus doctor's hospital) સમીર મીઠાણીને ઝડપી પાડી ક્લિનિકમાંથી દર્દીઓની ફાઈલ, પ્રિસ્ક્રિપશનના કોરા લેટર પેડ, મેડિકલ કિટ, દવા વિગેરે કબજે લીધું હતું. ક્લિનિકમાં ગુજરાત મેડીકલ કાઉન્સિલ, અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, ન્યુ દિલ્હીનું પ્રમાણપત્ર તથા કતારગામની કિરણ હોસ્પિટલનું આઇ કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે સમીરની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે ધો. 12 કોમર્સ પાસ છે અને ઓટોમોબાઇલનો વ્યવસાય કરતો હતો.

આ પણ વાંચો- નવસારીના અલીફ નગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

કિરણ હોસ્પિટલમાં પણ વિઝિટીંગમાં જતો હતો

આ યુવક પાંચેક વર્ષ અગાઉ સુરત આવ્યો હતો અને ફાર્માસીસ્ટને નોકરી પર રાખી પાલનપુર પાટીયા ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ચલાવતો હતો. પરંતુ તે બંધ કરી દીધી હતી. બીજી તરફ કોરોના મહામારીના કારણે આર્થિક સંક્ડામણમાં આવી જતા (Police raid bogus doctor's hospital) પોતાને દવા, બ્લડ પ્રેશર અને સુગર માપવા સહિતનું નોલેજ હોવાનો ગેરલાભ ઉઠાવવા ક્લિનિક શરૂ કર્યુ હતું. આના માટે તેણે ગુગલ પરથી ગુજરાત મેડીકલ કાઉન્સિલ અમદાવાદ અને મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યુ દિલ્હીના પ્રમાણપત્ર ડાઉનલોડ કરી તેમાં ચેડા કરી પોતાના નામનું પ્રમાણપત્ર (Rander Police arrested Bogus Doctor) બનાવ્યું હતું. આ જ રીતે કિરણ હોસ્પિટલમાં પણ વિઝટીંગમાં જતો હોવાના નામે ગેરમાર્ગે દોરવા તેનું પણ બોગસ આઇકાર્ડ બનાવ્યો હતો. હાલમાં પીએસઆઇ યોગેશ ગિરનાર સમીરની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- ધંધુકાના ફેદરા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો, પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહે છે

પોલીસે જણાવ્યું હતું કે, રાંદેર વિસ્તારમાં બોગસ ડોક્ટર ક્લિનિક ચલાવતો હોવાની માહિતી મળી હતી. આ અંગે તપાસ કરવામાં આવી હતી અને ક્લિનિક પર દરોડા કરીને તપાસ કરવામાં આવી હતી. આમાં ઈન્ડીયન મેડીકલ કાઉન્સિલના ડુપ્લીકેટ સર્ટી મળી આવ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી ડુપ્લીકેટ આઇકાર્ડ પણ મળી આવ્યું હતું.પોતે કોરોનાના કારણે આર્થિક સંકડામણના કારણે તેને આ બોગસ કલીનીક શરુ (Bogus Doctor arrested in Surat) કરી હતી. હાલ તેની ધરપકડ કરાઈ છે. તે મૂળ ભાવનગરના છે તે છેલ્લા 5 વર્ષથી સુરતમાં રહે છે. અને તે ઓટોમોબાઈલનો ધંધો કરતો હતો અને સપ્ટેબર મહિનાથી તેણે આ ક્લિનિક ચાલુ કર્યું હતું.

કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ

લૉકડાઉનમાં ઓટોમોબાઇલ્સનો ધંધો બંધ હોવાથી સમીરને મુશ્કેલી પડતી હતી. બીજી તરફ કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હોવાથી સમીરે નકલી ડોકટર બની કમાણી કરવા ક્લિનિક ખોલ્યું હતું. સમીરે એમડીની ડીગ્રી માટે ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું બીજાના નામનું સર્ટિફિકેટ ગૂગલ પરથી શોધી એમાં એડિટ કરી પોતાનું નામ લખી ક્લિનિકમાં લટકાવી દીધું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.