ETV Bharat / city

Arrest of spa manager in Surat : સ્પા પાર્લરની આડમાં કૂટણખાનું ચલાવતાં સંચાલક સહિત 3ની ધરપકડ - સુરત પોલીસની સ્પા સામે કાર્યવાહી

સુરતમાં પોદાર આર્કેડમાં ચાલતાં સ્પા સામે અનૈતિક કામોને લઇને પોલીસે કાર્યવાહી કરી છે. મહિલા સંચાલક સહિત કોની કોની ધરપકડ (Arrest of spa manager in Surat) થઈ તે જાણવા ક્લિક કરો.

Arrest of spa manager in Surat : સ્પા પાર્લરની આડમાં કૂટણખાનું ચલાવતાં સંચાલક સહિત 3ની ધરપકડ

author img

By

Published : Feb 18, 2022, 3:20 PM IST

સુરત : વરાછા પોલીસે પોદાર આર્કેડમાં ઓકે સ્પામાં (Surat Spa and massage parlor) ચાલતું કૂટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે અહીંથી મહિલા સંચાલક, મેનેજર અને બે ગ્રાહકોની ધરપકડ (Arrest of spa manager in Surat)કરી છે. સ્પામાંથી પોલીસે 3 મહિલાઓને મુક્ત કરાવી હતી. આ ઉપરાંત પોલીસે ત્યાંથી 18 હજારની મતા પણ કબજે (Surat police action against spa) કરી હતી.

વરાછા પોલીસને મળેલી બાતમી સાચી નીકળી

વરાછા પોલીસને માહિતી મળી હતી કે વરાછા પોદાર આર્કેડમાં આવેલા ઓકે સ્પા નામની દુકાનમાં કૂટણખાનું ધમધમી રહ્યું છે. માહિતીના આધારે પોલીસે અહી દરોડો (Surat police action against spa) પાડ્યો હતો. પોલીસે અહીંથી ડીંડોલી ખાતે રહેતી મહિલા સંચાલક પુષ્પાબેન ગોપાલ ખોપન મીસ્ત્રી પુણાગામ ખાતે રહેતા મેનેજર વીરેંદ્ર ઉર્ફે દેવો રામવિરસિંહ રાજપુત તેમજ સચીન ખાતે રહેતા દીપકકુમાર જગન્નાથ ગુપ્તા, અને ધીરૂકુમાર રાકેશકુમાર પટેલ નામના બે ગ્રાહકોની પણ ધરપકડ (Arrest of spa manager in Surat) કરી હતી. આ ઉપરાંત પોલીસે અહીંથી 3 મહિલાઓને મુક્ત કરાવી હતી.

આ પણ વાંચોઃ વાપીમાં પોલીસે કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 2 લોકોની કરી ધરપકડ

સ્પા/મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે ઓકે સ્પા (OK spa raid in Surat) મસાજ પાર્લેરની આડમાં દેહવ્યાપારનો ધંધો (Surat Crime News) ચાલતો હતો. ગ્રાહકોને શરીરસુખ માણવા માટે સવલતો પુરી પાડવામાં આવતી હતી. પોલીસે (Surat police action against spa) દુકાનમાંથી રોકડા રૂપિયા 4200 તેમજ 2 મોબાઈલ ફોન મળી કુલ 18 હજારની મતા કબજે કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં સ્પા/મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું ધમધમી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે. અગાઉ પણ અનેક આવા સ્પા/મસાજ પાર્લેરનો પર્દાફાશ (Arrest of spa manager in Surat)થયો છે. ત્યારે વધુ એક વખત સ્પા અને મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું ઝડપાયું છે.

આ પણ વાંચોઃ જામનગરના યોગેશ્વરધામ સોસાયટીમાંથી કુટણખાનું ઝડપાયું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.