ETV Bharat / city

Arrest of robbery accused in Surat : 6 લાખ રુપિયા લૂંટી ગયો, પકડાયો તો પોલીસને કહ્યું આવું

સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં 31 માર્ચ 2022 ના રોજ લુમ્સ મશીનના કારખાનેદાર વેપારીના ગળે કોયતો રાખી સિક્યુરીટી ગાર્ડે 6 લાખની લૂંટ કરી ગયો હતો. આ મામલે પોલીસે લૂંટ કેસનો આરોપી સુમિત શર્માને કચ્છ ભુજથી પકડી લીધો છે. સુરતમાં લૂંટના આરોપીની ધરપકડ બાદ પોલીસ તપાસમાં આરોપીએે (Surat Crime News) છાતીના ભાગે ગાંઠ થઇ હોવાથી ઓપરેશન કરવા માટે પૈસાની જરૂરના કારણે કરી હોવાનું જણાવ્યું હતું.

Arrest of robbery accused in Surat : 6 લાખ રુપિયા લૂંટી ગયો, પકડાયો તો પોલીસને કહ્યું આવું
Arrest of robbery accused in Surat : 6 લાખ રુપિયા લૂંટી ગયો, પકડાયો તો પોલીસને કહ્યું આવું
author img

By

Published : Jun 21, 2022, 3:30 PM IST

સુરત. સમગ્ર મામલો જોઇએ તો સુરત સચીન જીઆઇડીસી (Sachin GIDC) વિસ્તારમાં આવેલ પ્રવીણ ભાઈ વલ્લભભાઈ બાબરિયા ગોવર્ધન સિલ્ક મિલના નામથી રેપીયર લુમ્સ મશીનવાળી ઓફિસ ધરાવે છે. તેઓને ત્યાં સિક્યુરીટી તરીકે નોકરી કરતા લૂંટ કેસનો આરોપી સુમિત શર્મા કોયતા જેવા હથિયાર સાથે ઓફિસમાં ઘુસી જઈ વેપારીના ગળે કોયતો મૂકી 6 લાખની રોકડ તેમજ જુદા જુદા ડોક્યુમેન્ટ ભરેલી બેગની લૂંટ કરી ફરાર થઇ ગયો (Surat Crime News)હતો. આને લઈને ફરિયાદ થતાં સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ Surat Crime Cases : 24 વર્ષે ઓડિશાથી પકડાયો હત્યાનો આરોપી, શું હતો કેસ જાણો

આરોપીાએ ભાઈને આપી દીધી હતી લૂંટની મતા -સુરતમાં લૂંટના આરોપીની ધરપકડ બાદ આરોપી સુમિતે રૂપિયા 1.93 લાખની રોકડ અને બેગ અને ડોક્યુમેન્ટ ભાઈને આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.સચીન જીઆઇડીસી પોલીસે આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપી સિક્યુરિટી ગાર્ડ મૂળ હરિયાણાનો છે. જ્યાં સચીન જીઆઇડીસી પોલીસની એક ટીમ આરોપીના મૂળ વતન હરિયાણા પહોંચી આરોપીના ભાઈ પાસેથી રૂપિયા 1.93 લાખની રોકડ અને બેગ અને ડોક્યુમેન્ટ આપી દીધાં હોવાનું બહતાં તે તમામ વસ્તુઓ પોલીસે કબજે કરી હતી. ત્યારબાદ ટેકનિકલ ટીમની મદદથી લૂંટ કેસનો આરોપી સુમિત શર્મા સુધી પહોંચવાનો (Surat Crime News)પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ firing in Ahmedabad: ખુરશીમાં બેસવા બાબતે સિક્યુરીટી ગાર્ડે કર્યું ફાયરિંગ

આરોપીએ ઓપરેશન માટે લૂંટ કરી? -સચીન જીઆઇડીસી પોલીસને આ તપાસ દરમિયાન પાકી બાતમી મળી હતી કે આરોપી કચ્છ-ભુજમાં છે. જેને લઇ પોલીસની એક ટીમ કચ્છ ભુજ રવાના થઈ હતી. ત્યાં વોચ ગોઠવીને કચ્છના મુન્દ્રા રોડ ઉપરથી લૂંટ આરોપી સુમિત શર્માને ઝડપી પાડયો હતો. આરોપીને ઝડપી અને તેની કડક પૂછપરછ કરી હતી. સુરતમાં લૂંટના આરોપીની ધરપકડ બાદ પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીને શરીરના છાતીના ભાગે દુખાવો થતો હોય અને ગાંઠ થઇ હોય તેનું ઓપરેશન કરવું જરૂરી હતું અને તે માટે પૈસાની જરૂર પડતા તેણે આ લૂંટ કરી હતી. આ ઉપરાંત આરોપી 2015માં પાલીતાણા ખાતે હત્યાના ગુનામાં પકડાયો (Surat Crime News)હતો અને તે ચાર વર્ષ સુધી ભાવનગર જિલ્લા જેલમાં રહી ચુક્યો હતો. આ બનાવમાં સચીન જીઆઈડીસી પોલીસે (Sachin GIDC) આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.