ETV Bharat / city

Anti Radiation Fabric : સુરતમાં તૈયાર સ્માર્ટ ફેબ્રિક લોકોને રેડિયેશનથી સુરક્ષિત રાખશે, જાણો ખાસિયત - ઇન સિટુ પોલીમરાઈઝેશન

સુરતમાં બનાવાયેલું સ્માર્ટ ફેબ્રિક ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના વપરાશથી થતાં રેડિયેશનથી સુરક્ષિત રાખશે. આ વિકિરણ રોધી કાપડ (Anti Radiation Fabric ) સિટુ પોલીમરાઇઝેશન ટેકનીક ફેબ્રિક ટેકનિકથી (In situ polymer technique fabrication) બનાવવામાં આવ્યું છે.

Anti Radiation Fabric : સુરતમાં તૈયાર સ્માર્ટ ફેબ્રિક લોકોને રેડિયેશનથી સુરક્ષિત રાખશે, જાણો ખાસિયત

author img

By

Published : Jan 7, 2022, 9:10 PM IST

સુરત : ટેક્સટાઇલ હબ સુરત શહેર હવે દેશને સ્માર્ટ ફેબ્રિક (Anti Radiation Fabric )આપવા માટે તૈયાર થઈ ગયું છે. આ સ્માર્ટ ફેબ્રિક દેશભરમાં ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના વધતા વપરાશથી થઈ રહેલા રેડિયેશનથી (Electronic gadgets radiation ) સુરક્ષિત રાખશે. ટ્રેક્ટર પર રિસર્ચ કરનાર સંસ્થાના એક વૈજ્ઞાનિકે ખાસ સ્માર્ટ ફેબ્રિક તૈયાર કર્યું છે.

આ ફેબ્રિકની ક્ષમતા એટલી છે કે જો ઈલેક્ટ્રીકના સંપર્કમાં આવે તો બલ્બ પણ ચાલુ થઈ જાય છે

સિટુ પોલીમરાઇઝેશન ટેકનીક ફેબ્રિક પ્રોસેસ કરાય છે

ટેકનોલોજીના વિકાસ સાથે લોકો પોતાના જીવનમાં ઇલેક્ટ્રોનિક ગેજેટનો વપરાશ રોજે વધારી રહ્યાં છે. મોબાઈલથી લઈને ડોક્ટર, હોટલ અને હોસ્પિટલમાં આ ગેજેટના વપરાશ લોકો કરતા હોય છે. તેનાથી નીકળનારા રેડિએશનથી (Electronic gadgets radiation )બચવું મુશ્કેલ હોય છે. રેડિયેશનથી બચવા માટે શિલ્ડીંગ કરવી પડતી હોય છે. જેને જોતાં સુરતની સંસ્થા દ્વારા વિકિરણ રોધી કાપડ (Anti Radiation Fabric ) તૈયાર કરવામાં આવ્યું છે. સોફ્ટ શિલ્ડીંગની ટેકનિકથી આ સ્માર્ટ ફેબ્રિક તૈયાર કરવામાં આવી છે. આ શિલ્ડીંગને બ્લોક કરી દે છે. આ સિટુ પોલીમરાઇઝેશન ટેકનીક (In situ polymer technique fabrication) ફેબ્રિકમાં પ્રોસેસ સમયે એન્ટી રેડિયેશન શિલ્ડીંગ થાય છે. મંત્રા સંસ્થાના વૈજ્ઞાનિક સયામલ મૈતી દ્વારા આશા સ્માર્ટ ફેબ્રિક તૈયાર કરવામાં આવ્યું છે આ ફેબ્રિકની ક્ષમતા એટલી છે કે જો ઈલેક્ટ્રીકના સંપર્કમાં આવે તો બલ્બ પણ ચાલુ થઈ જાય છે.

મિશ્રણથી નેનો-પાર્ટીકલથી પાર્ટિકલ નેનો કમ્પોઝિટ તૈયાર થાય છે

મંત્રાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક સયામલ મૈતીએ જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ રીતે સ્માર્ટ ફેબ્રિક છે. ઇન સિટુ પોલીમરાઈઝેશન (In situ polymer technique fabrication) એક એવી પ્રક્રિયા છે જેમાં વિશેષ મિશ્રણથી નેનો-પાર્ટીકલથી પાર્ટિકલ નેનો કમ્પોઝિટ તૈયાર થાય છે. જે પ્રોસેસ ફેબ્રિકમાં એન્ટી રેડિયેશનનું (Anti Radiation Fabric )કામ કરે છે. જ્યાં સર્વર હોય અથવા તો ટેલિકમ્યુનિકેશન હોય ત્યાં આ ફેબ્રિક આવનાર રેડિયેશનને (Electronic gadgets radiation ) બ્લોક કરી દેતું હોય છે. હાલ વધી રહેલા મોબાઈલ અને ઉપકરણોના વપરાશથી રેડિયેશનના રોકથામમાં આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચોઃ વડોદરાઃ મોબાઇલ ટાવરોના કારણે મનુષ્ય અને પશુપક્ષીના સ્વાસ્થ્ય પર થઇ રહી છે ગંભીર અસરો

હેલ્થ વર્કર્સ માટે ખૂબ જ ઉપયોગી

મંત્રાના ડિરેક્ટર ડૉ પી.પી.રાયચૂરકરે જણાવ્યું હતું કે આ ખાસ ફેબ્રિક રેડિયેશનના હોસ્પિટલોમાં દર્દીઓ અને હેલ્થ વર્કર્સ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. હાલ ગેજેટના વપરાશ (Electronic gadgets radiation ) અને નવી ટેકનોલોજીના કારણે રેડિએેશનનો ભય વધી ગયો છે. આ સંપૂર્ણપણે એન્ટિ રેડિયેશન ફેબ્રિક (Anti Radiation Fabric )છે.

આ પણ વાંચોઃ IHU Covid Variant: ફ્રાન્સમાં શોધાયેલ નવો કોવિડ વેરિયન્ટ IHU શું છે?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.