ETV Bharat / city

છેલ્લા 23 વર્ષથી ફરાર વોન્ટેડ માન્યમાં ન આવે એ રીતે ઝડપાયો - Angadia firm located in Mahidharpura

સુરતમાં મહિધરપુરામાં આંગડીયા પેઢીમાં લૂંટની કોશિશના ગુનામાં વર્ષ 1999થી એક વોન્ટેડ આરોપી છે. જે છેલ્લા 23 વર્ષથી સુરત શહેરમાં ફરી રહ્યો હતો. DCB પોલીસને પૂર્વ બાતમીના આધારે કતારગામ દરવાજા પાસે પોલીસે વોચ ગોઠવી હતી. આ વોચમાં DCB પોલીસે આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી. Surat Angadiya firm Robber Caught by Police, DCB police nabbed Surat accused, Mahidharpura Police Station Surat

છેલ્લા 23 વર્ષથી ફરી રહેલા વોન્ટેડ આરોપી આખરે પાલીસની પકડમાં

author img

By

Published : Sep 2, 2022, 7:21 PM IST

સુરત મહિધરપુરા પોલીસ મથકની (Mahidharpura Police Station Surat) હદમાં આંગડીયા પેઢીમાં (Angadia firm in Mahidharpura in Surat) લૂંટની કોશિશના ગુનામાં વર્ષ 1999થી એટલે કે છેલ્લા 23 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં (Surat Angadiya firm Robber Caught by Police ) આવ્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો મણપ્પુરમ ગોલ્ડ બેંકમાં 24 કિલો સોનું લૂંટી બદમાશ ફરાર

DCB પોલીસ વોચ ગોઠવી મહિધરપુરા પોલીસ મથકની હદમાં આંગડીયા પેઢીમાં લૂંટની (Angadia firm Robbery) કોશિશના ગુનામાં (Angadia firm Robbery Surat) વર્ષ 1999થી વોન્ટેડ આરોપી છે. જે છેલ્લા 23 વર્ષથી સુરત શહેરમાં ફરી રહ્યો હતો. DCB પોલીસને પૂર્વ બાતમીના આધારે કતારગામ દરવાજા પાસે પોલીસે વોચ ગોઠવી (Katargam Darwaza Police Watch) આરોપી સતીશ રણવીરસિંગ યાદવને ઝડપી પાડ્યો (DCB police nabbed Surat accused) હતો.

આંગડીયા પેઢીમાં લૂંટ કરી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, હાલમાં પકડાયેલો આરોપી અને તેના સાગરીત રતનસિંગ અતરસિંગ યાદવ, ઇન્દ્રવીરસિંગ ઉર્ફે સતીષ જગીસિંગ યાદવ, કિશન મોહનસિંગ ઉર્ફે મેદાનસિંગ યાદવ સાથે મળી કાવતરું રચ્યું હતું. 22 જૂલાઈ 1999ના રોજ મહિધરપુરામાં આવેલી આંગડીયા પેઢીમાં (Angadia firm located in Mahidharpura) ફાયર આર્મ્સ અને તિક્ષ્ણ ધારદાર હથીયારો સાથે ઘુસી બધાને બાનમાં લઇ રોકડા રૂપિયાની લૂટ કરી દરમિયાન થઇ હતી.

આ પણ વાંચો અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન! નહીં તો...

નાસી ગયેલા આરોપી પોલીસની પકડમાં આ ઝપાઝપી દરમિયાન લોકોનું ટોળું એકઠું થઇ જતા રતનસિંગ અતરસિંગ યાદવ, ઇન્દ્રવીરસિંગ ઉર્ફે સતીષ જગીસિંગ યાદવ ઝડપાઈ ગયા હતા. જ્યારે હાલમાં પકડાયેલો આરોપી અને તેનો સાગરીત કિશન યાદવ નાસી ગયા હતા. જોકે આખરે DCB પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.