સુરત આ વર્ષે સુરતીઓની નવરાત્રી 2022 Navratri 2022, ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર Aishwarya Majmudar in Surat, સાથે જમાવટ કરશે. પ્રસિદ્ધ ગાયિકા ઐશ્વર્યા મજૂમદાર ishwarya Majmudar in Surat,, નવરાત્રીમાં દસ દિવસ સુધી સુરતીઓ સાથે ગરબાની રમઝટ celebrate Navratri 2022, માણશે. ઐશ્વર્યા મજમુદાર આ નવરાત્રીનું આલ્બમ સોંગ Navratri New Album Song , રંગતાળી નવરાત્રીનું લોન્ચિંગ Navratri New Album Song , પણ કરશે.
સરસાણા કન્વેન્શન હોલમાં આ વર્ષે નવરાત્રી સરસાણા કન્વેન્શન હોલમાં ચાલુ વર્ષે G9 ગ્રુપ તથા મુંબઈની સંસ્થા એપેક્ષ દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર Aishwarya Majmudar in Surat, તેમની ટીમ સાથે સુમધૂર સંગીત પીરસવાના છે. તે ઉપરાંત ઐશ્વર્યા મજમુદાર આ નવરાત્રીનું આલ્બમ સોંગ રંગતાળી નવરાત્રીનું લોન્ચિંગ Navratri New Album Song ,પણ કરશે. આ આયોજનમાં આગામી 26 સપ્ટેમ્બરથી શહેરીજનો ગરબાના તાલે ઝૂમી ઉઠશે. G9 ગ્રુપ તથા મુંબઈની સંસ્થા એપેક્ષ દ્વારા 10 દિવસ સુધી સરસાણા કન્વેન્શન હોલ Sarsana Convention Hall , માં નવરાત્રી ઉજવવામાં આવશે.
કોરોનાકાળના બે વર્ષબાદ ચાલુ વર્ષે શહેરભરમાં વાજતેગાજતે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે કોરોનાનો કહેર ઓછો થતાં જ શહેરના મોટા ગ્રુપ દ્વારા અત્યારથી જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં ઐશ્વર્યા મજમુદારે જણાવ્યું હતું કે હું સુરત Aishwarya Majmudar in Surat, આવી રહી છું. હું સંગીતથી જ્યારે ખેંચાતી આવું છું ત્યારે હું સુરત આવું છું. મારો પ્રેમ આ શહેરમાં છે એટલે હું મારાં પ્રેમને ઉજવવા આવવાની છું.
આ પણ વાંચો બે વર્ષ બાદ જામશે ગરબાની રમઝટ, લક્ષ્મી વિલાસ પેલેસમાં યોજાશે હેરિટેજ ગરબા
ગરબો લોન્ચ કરશે તેમણે જણાવ્યું કે આ વર્ષે અમે નવરાત્રીમાં એક ગરબો લોન્ચ Navratri New Album Song ,કરી રહ્યા છીએ.એ ગરબામાં માતાજીની આરાધના છે. માતાજીને આપણા ઘર, મન, આંગણા, હદયમાં આવવા માટે આવકારીયે છીએ અને મા અંબાને જ નહી પરંતુ એમની સાથે ગીત દ્વારા શિવજી, ગણપતિ, રાધા, શ્રી ક્રિષ્નાજી અમારા હ્નદયમાં પ્રવેશો અને અમારા જીવનને ઉજાગર કરો. જયારે આ સોન્ગ જોશો ત્યારે બધું ખબર પડી જશે.
આ પણ વાંચો ગરબા સંચાલકનો મહત્વનો નિર્ણય: ખેલૈયાઓ પર નહીં પડવા દે GSTનો બોજ
સુરતીઓ પાસે વ્યક્ત કરી અપેક્ષા વધુમાં ઐશ્વર્યાએ જણાવ્યું કે હું સુરતીઓને કહેવા માંગીશ કે તમે જેમ નવરાત્રીમાં અથાક નાચી શકો છો તે શક્તિ મને તમે આપો. જેથી કરીને મને તમને નચાવવાની શક્તિ મારાંમાં રહે. અમે બધા ખૂબ જ ઉત્સાહી છીએ. તમારી સાથે Aishwarya Majmudar in Surat, ગરબા રમવા માટે મારું આખું ગ્રુપ તૈયાર છે.