ETV Bharat / city

ગુજરાતમાં પ્રથમવાર 24 કલાકમાં 28 વ્યાજખોરોની ધરપકડ, સુરત પોલીસ કમિશનર શું કહ્યું જાણો - Surat Police Commissioner Ajay Tomar Statement

સુરતમાં પઠાણી ઉઘરાણી કરનાર 28 વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ( 28 moneylenders arrested in Surat ) થઈ છે. વ્યાજખોરોના આતંકને (Moneylenders Harassment )પગલે સુરત પોલીસ ( Surat Police ) એક્શન મોડમાં આવી છે. અનેક ફરિયાદો બાદ સુરતના હાલમાં પાંચ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી થઇ છે. આગામી દિવસોમાં વધુ ઝોનમાં આવી કાર્યવાહી કરવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે કહ્યું ( Surat Police Commissioner Ajay Tomar Statement ) હતું.

ગુજરાતમાં પ્રથમવાર 24 કલાકમાં 28 વ્યાજખોરોની ધરપકડ, સુરત પોલીસ કમિશનર શું કહ્યું જાણો

author img

By

Published : Oct 18, 2022, 6:20 PM IST

સુરત ગુજરાતમાં પ્રથમવાર માત્ર 24 કલાકમાં 28 જેટલા પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ( 28 moneylenders arrested in Surat ) કરવામાં આવી છે. સતત વધી રહેલા વ્યાજખોરોના આતંક (Moneylenders Harassment )ને પગલે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. અનેક ફરિયાદો બાદ સુરત પોલીસ ( Surat Police ) દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના માત્ર પાંચ પોલીસ સ્ટેશનમાં હાલ આ કાર્યવાહી છે જ્યારે આવનાર દિવસોમાં વધુ ઝોનમાં આ કાર્યવાહી ( Surat Police Commissioner Ajay Tomar Statement ) કરવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

આવનાર દિવસોમાં વધુ ઝોનમાં આ કાર્યવાહી થશે

ક્યાં ક્યાં થઇ વ્યાજખોરોની ધરપકડ સુરતના ઝોન 5 વિસ્તાર એટલે અડાજણ, ઉત્રણ, રાંદેર, અમરોલી, પાલ સહિત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ધમધમતા વ્યાજખોરોના ધંધાઓ સામે લાલ આંખ કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. વગર લાઇસન્સ વ્યાજખોરીનો વેપાર કરનાર આ લોકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. માત્ર 24 કલાકમાં આ પાંચ પોલીસ મથકમાં 28 જેટલા ગુના દાખલ કરીને 28 વ્યાજખોરોની ધરપકડ ( 28 moneylenders arrested in Surat ) કરાઈ છે. ઉચા વ્યાજે નાણાં આપીને શહેરના લોકોને માનસિક ત્રાસ (Moneylenders Harassment )આપવાના બનાવો અવારનવાર વધી રહ્યા હતાં ત્યારે આ બાબતે સુરત પોલીસ ( Surat Police ) ને અનેક ફરિયાદો ( Surat Crime ) મળ્યા બાદ વ્યાજખોરો સામે સુરત પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

લાયસન્સ વગર વેપાર આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અજય તોમરેે ( Surat Police Commissioner Ajay Tomar Statement ) જણાવ્યું હતું કે, આ વ્યાજખોરોના ઓફિસમાં દરોડા પાડીને કાર્યવાહી કરાઈ છે હાલ તો સુરત પોલીસે ( Surat Police ) 28 જેટલા વ્યાજખોરોની સામે કરવાથી કરીને કુલ 32 ડાયરીઓ, તારીખ વગર ના 34 ચેક, 7 મોબાઈલ,18નાની મોટી એકાઉન્ટની બુકો કબજે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યાજખોરો (Moneylenders Harassment ) લાયસન્સ વગર વેપાર કરી રહ્યા હતાં. એટલું જ નહીં, લોકો પાસેથી 2 ટકાથી લઈ 10 ટકા વ્યાજ વસૂલતા હતાં. આ ખૂબ જ ગંભીર અપરાધ છે કારણ કે આ લોકો સામાન્ય લોકોના ખૂન ચૂસીને ઉઘરાણી કરી રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.