ETV Bharat / city

સુરત રેલવે સ્ટેશન પર મનગમતી નોકરી માટે 25000 ભાવ - Viral audio

સામાન્ય લોકો આને ટિકિટ ચેક કરનાર ટીટી તરીકે ઓધખે છે.આમાં ટીટીને મનપસંદ જગ્યાઓ આપવા માટે અધિકારીઓ હજારો રૂપિયાના ભાવો બોલીને ટીટીને તેની મનપસંદની જગ્યા આપવામાં આવે છે.આવો જ એક ઓડિયો વાઇરલ થયાં બાદ રેલવેના અધિકારીઓ એલર્ટ થઇ ગયા છે.

surat
સુરત રેલવે સ્ટેશન પર મનગમતી નોકરી માટે 25000 ભાવ
author img

By

Published : Aug 4, 2021, 9:11 AM IST

  • સુરત રેલ્વે સ્ટેશનના સીટીઆઈ શૈલેન્દ્ર વર્મા તથા ટીટીઈ ડી.બી.સવંત વચ્ચે થાય વાતચીતનો વીડિયો વાયરલ
  • ટિકિટ વગર મુસાફરી કરતા લોકોના ટિકિટ ચેકીંગ માટે જેતે પ્લેટફોર્મ ઉપર ટીટી ફાળવામાં આવે છે
  • સી.ટી.આઈ ને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે

સુરત : રેલવે સ્ટેશન ઉપરનો એક ઓડિયો વાઇરલ થયો છે.તેમાં સુરત રેલ્વે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર ટિકિટ ચેક કરનાર ટીટીનો છે.આ ઓડિયોમાં સુરત રેલ્વે સ્ટેશનના સીટીઆઈ શૈલેન્દ્ર વર્મા તથા ટીટીઈ ડી.બી.સવંત વચ્ચે થાય વાતચીતનો છે. આ ઓડિયોમાં મનગમતી નોકરી માટે 25000 સુધીની સોદાબાજી કરીને મનપસંદ જગ્યા ઉપર નોકરી મેળવે છે.જોવામાં આવે છેકે સુરત રેલ્વે સ્ટેશન ઉપરથી ઉપડતી ટ્રેનોમાં ટિકિટ વગર મુસાફરી કરતા લોકોના ટિકિટ ચેકીંગ માટે જેતે પ્લેટફોર્મ ઉપર ટીટી ફાળવામાં આવે છે.

સીટીઆઈ સસ્પેન્ડ

સુરત રેલવે સ્ટેશનના ટિકિટ ચેક કરનાર ટીટી તથા ટીટીને જેતે પેલ્ટ ફોર્મ ફાળવનાર સીટીઆઈનો એક ઓડિયો વાઇરલ થયો છે. આ ઓડિયોમાં ટીટીને મનગમતા ડ્યુટી આપવા માટે પૈસાની સોડાબાજીનો ઓડિયો વાઇરલ થયો છે.એમાં હજારો રૂપિયાના ભાવો બોલાઇ રહ્યા છે. આ ઓડિયોમાં મનપસંદ ડ્યુટી આપવા માટે અધિકારીઓ દ્વારા 25000 સુધીનો ભાવ બોલવામાં આવે છે. આ ઓડિયો વાઇરલ થયાં બાદ રેલવેના મોટા અધિકારીઓ દ્વારા જવાદાર સીટીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 13: શિવપાલ સિંહ ફાઇનલ માટે ક્વોલિફાઇ ન કરી શક્યા

સસ્પેન્ડ બાદ ફરી 6-7 મહિના બાદ ફરજ ઉપર લેવામાં આવશે

સુરત રેલ્વે સ્ટેશનના ટીટીને મનપસંદ ડ્યુટી આપવાના ઓડિયો વાયરલ થયા બાદ જવાબદાર સીટીઆઈ શૈલેન્દ્ર વર્માને સસપેન્ડ કર્યા બાદ તેમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ કાર્ય માત્ર કાગળ પર કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. જલ્દી સાત મહિનામાં ફરીથી આ અધિકારીને ફરીથી ફરજ ઉપર લઇ લેવામાં આવશે તેવું લાગી રહ્યું છે. જોકે આવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છેકે ટિકિટ વગરના લોકો પાસેથી આવા અધિકારીઓ અને ટિકિટ ચેકીંગ કરનારા ટીટીઓ અંદરખાને મોટા પૈસા પડાવી લેવામાં આવે છે.સીટ આપવા માટે પણ અંદરખાને મોટા પૈસાઓ લેવામાં આવે છે.જોકે આ તો પ્રથમ કિસ્સો છે આ પહેલા આવા કેટલાક કિસ્સાઓ બની ચૂક્યા છે. તેનો આંકડો હજુ સુધી બહાર આવ્યો નથી.

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 13: નીરજ ચોપરા જેવલીન થ્રોના ફાઇનલ રાઉન્ડમાં ક્વોલિફાય, પ્રથમ સ્થાન મેળવ્યું

ઉધના રેલવે સ્ટૅશન ઉપર પણ આજ હાલત

સુરત રેલ્વે સ્ટેશનના ટીટી અને સીટીઆઈનો ઓડિયો વાયરલ થયા બાદ રેલ્વે તંત્ર સક્રિય થઇ ગયું છે. તો બીજી બાજુ સુરત ઉધના રેલવે સ્ટેશનની પણ ભ્રષ્ટાચારનો અડ્ડો બની હોય તેમ લાગી રહ્યું છે. ઉધના રેલ્વે સ્ટેશનના પાર્સલ ઓફિસમાં માલસામાન ના બદલામાં લાંચ લેવાના કેસમાં પાર્સલ ઓફિસનો કલાર્ક ઝડપાયા ચૂક્યો છે. તે રીતે સમજી શકાય છેકે રેલવે તંત્રના અધિકારીઓ આંખ બંધ કરીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે.આ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવેના ડીઆરએમ જી.વી.એલ સત્યપ્રકાશે જણાવ્યું હતું કે સમગ્ર મામલો સામે આવતા જ અમે સી.ટી.આઈ ને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.