ETV Bharat / city

Patients Infected With Corona In Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓ કોરોના પોઝિટિવ

સુરત સવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital )સારવાર લઇ રહેલા 11 દર્દીઓ થયા કોરોના સંક્રમિત આતમામને કોવિડ-19 હોસ્પિટલની બિલ્ડીંગમાં (Covid-19 test In Hospital) સારવાર માટે મોકલવામાં આવ્યા છે. છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 140 લોકોનું રેપિડ- RTPCR ચેકઅપ કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Jan 5, 2022, 2:01 PM IST

Patients Infected With Corona In Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 11 દર્દીઓ કોરોના પોઝિટીવ

સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) 11 દર્દીઓ કોરોના સંક્રમિત (Patients Infected With Corona In Surat) થતા. તે તમામ દર્દીઓને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જોકે આ તમામ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આકસ્મિત ઘટનાઓમાં ઈજા પામેલા તરીકે સારવાર લઈ રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ દ્વારા શહેરમાં વધતા જતા કેશને લઈને હોસ્પિટલમાં સારવાર માટે આવતા તમામ દર્દીઓનું રેપીડ-RTPCR ચેકઅપ (Rapid-RTPCR checkup of patients) કરવામાં આવી રહ્યું છે.

છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓનું કોવિડ ચેકઅપ

છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 140 દર્દીઓનું કોવિડ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમાંથી શહેરના પોલીસ સ્ટેશનમાંથી લાવવામાં આવેલ કુલ 60 જેટલા આરોપીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, તે તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સારવાર લઇ રહેલા 79 દર્દીઓનો રીપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. અને બાકીના 11 દર્દીઓ પોઝિટીવ આવતા તેમને સિવિલ હોસ્પિટલની કોવિડ-19 બિલ્ડિંગમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

દર્દીઓનું સાવચેતીના ભાગરૂપે કોવિડ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે

આ બાબતે સિવિલ હોસ્પિટલમાં RMO ડો.કેતન નાયક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓનું સાવચેતીના ભાગરૂપે કોવિડ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, અને અમે એવા દર્દીઓ માટે એમ્બયુલેન્સની પણ વ્યવસ્થા (Arrangement of ambulance for patients) કરી છે. જો કોઈ દર્દી અન્ય બિમારીને લઈને હોસ્પિટલમાં આવે છે તો તેમની સારવાર તો કરવામાં આવે જ છે, પરંતુ તેમનું કોવિડ ચેકઅપ પણ કરવામાં આવે છે, અને તે જો પોઝેટીવ આવે એટલે તેને તરત હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાં મોકલી આપીયે છીએ, ત્યાં તેમની કોવિડની સારવાર તો કરવામાં આવશે જ પણ સાથે જે બિમારી હશે તેની પણ સારવાર કરવામાં આવશે. થોડા દિવસ પેહલા જ શહેરના પાંડેસરા વિસ્તારના એક વૃદ્ધ મહિલા ઈમરજન્સીમાં આવ્યા અને તેમનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો:

Corona Peak In Surat: સુરતમાં જાન્યુઆરીમાં કોરોના પીક આવવાની શક્યતાઓ, બુસ્ટર ડોઝ આશીર્વાદ રૂપ

HGNU અને ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ગાંધીનગર વચ્ચે MOU, પાટણમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબ થશે કાર્યરત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.