ETV Bharat / city

શંકાસ્પદ ગતિવિધિ અંગે પ્રશાસનનું ધ્યાન દોરો, અફવા ના ફેલાવો - સંધ પ્રદેશ કોરોના સમાચાર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાડોશી રાજ્યના પાલઘર અને વલસાડ જીલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા બાદ સંઘપ્રદેશ પ્રશાસને પ્રજાને અપીલ કરી છે કે, દાદરા નગર હવેલીમાં કોઈ જ પોઝિટિવ દર્દી નથી. ખોટી અફવાથી દૂર રહો અને શંકાસ્પદ ગતિવિધિઓ પર પોલીસ ને જાણ કરો.

draw-the-attention-of-the-administration-to-suspicious-activity-do-not-spread-rumors
શંકાસ્પદ ગતિવિધિ અંગે પ્રશાસનનું ધ્યાન દોરો, અફવા ના ફેલાવો
author img

By

Published : Apr 22, 2020, 12:13 PM IST

સેલવાસઃ મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં ટોળાએ ત્રણ વ્યક્તિઓ પર ચોર સમજી હુમલો કરી જાનથી મારી નાખવાની ચોકાવનારી ઘટના સામે આવી હતી. ત્યાર બાદ ખાનવેલ આસપાસના વિસ્તારમાં કોઈપણ ચોરીની અફવા પર ધ્યાન નહિ આપવા દાદરા નગર હવેલી કલેકટરે લોકોને અપીલ કરી છે.

કલેકટર સંદીપ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, દાદરા નગર હવેલીમાં આવી કોઈ ઘટના બની નથી. ખાનવેલ વિસ્તારમાં કોઈ ચોરીના બનાવો બનતા નથી. તેમ છતાં આવી કોઈપણ પ્રકારની અફવા ફેલાય કે જાણમાં આવે તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરો.

લોકોએ કાયદો હાથમાં ના લેવો અને સતર્ક રહેેવું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.