ETV Bharat / city

ગેંગરેપના નરાધમોને કોર્ટે ભણાવ્યો પાઠ, આપ્યો ઐતિહાસિક ચૂકાદો

રાજકોટના ગોંડલમાં સગીરા સાથે ગેંગરેપ કરનારા (Gangrape with minor girl in gondal) આરોપીઓને કોર્ટે આજીવન કેદની (Life imprisonment for gang rape accused) સજા ફટકારી છે. જૂન મહિનામાં ગોંડલમાં આ ત્રણેય આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. તો કોર્ટે ટૂંકા ગાળામાં ઐતિહાસિક ચૂકાદો (Historic Judgment of Gondal POCSO Court) આપ્યો છે.

ગેંગરેપના નરાધમોને કોર્ટે ભણાવ્યો પાઠ, આપ્યો ઐતિહાસિક ચૂકાદો
ગેંગરેપના નરાધમોને કોર્ટે ભણાવ્યો પાઠ, આપ્યો ઐતિહાસિક ચૂકાદો
author img

By

Published : Aug 9, 2022, 10:54 AM IST

રાજકોટ: શહેરમાં ગુનાઓની સંખ્યા દિવસેને દિવસે (Crimes increased in Rajkot) વધી રહી છે. ત્યારે જૂન મહિનામાં ગોંડલમાં એક સગીરા સાથે ત્રણ આરોપીઓએ ગેંગરેપ (Gangrape with minor girl in gondal) કર્યો હતો. આ ત્રણેય આરોપીઓને ગોંડલની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટે આરોપીઓને આજીવન સજા ફટકારી (Life imprisonment for gang rape accused) ઐતિહાસિક ચૂકાદો (Historic Judgment of Gondal POCSO Court) આપ્યો છે.

પોલીસની સરાહનીય કામગીરી

જૂન મહિનામાં થયો હતો ગેંગરેપ - આ બનાવ અને કેસ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર, જૂન 2022ના એક સગીર વયના યુવક-યુવતી ગોંડલમાં એક રોડ પર ઊભા (Crimes increased in Rajkot) હતા. ત્યારે આરોપી મુકેશનાથ ગુલાબનાથ લકુમ, સંજયનાથ ગુલાબનાથ માંગરોળિયા અને અજયનાથ દિનેશનાથ માંગરોળિયા અચાનક ત્યાં ધસી આવ્યા હતા. તેમણે ધમકી આપીને સગીરા સાથે દુષ્કર્મ (Gangrape with minor girl in gondal) કર્યું હતું. જ્યારે એક શખ્સે સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

આ પણ વાંચો- Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ

પોલીસે માત્ર 15 દિવસમાં ચાર્જશીટ બનાવી - ગોંડલ સિટી પોલીસે (Gondal City Police) આરોપીઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા અને સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગેની ફરિયાદ નોંધાયા બાદ માત્ર 15 દિવસમાં ચાર્જશીટ પૂર્ણ કરી સમગ્ર બાબતો કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. ત્યારે આ કેસ પૉક્સો કોર્ટે માત્ર એક માસ અને 23 દિવસમાં જ ઐતિહાસિક ચૂકાદો (Historic Judgment of Gondal POCSO Court) આપી આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આકરી સજા (Life imprisonment for gang rape accused) ફટકારી છે.

સરકારી વકીલે રજૂ કર્યા પૂરાવા - આ કેસમાં સરકારી વકીલ ઘનશ્યામ ડોબરિયાએ દસ્તાવેજી પૂરાવાઓ લિસ્ટ રજૂ કરી ભોગ બનનાર, તબીબ અને ફરિયાદી સાથે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનના (Gondal City Police) પોલીસ ઈન્સ્પેક્ટર એમ.આર. સંગાડાની જુબાનીને કોર્ટે ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ ડી. આર. ભટ્ટ દ્વારા ઐતિહાસિક ચૂકાદો આપવામાં (Historic Judgment of Gondal POCSO Court) આવ્યો છે.

આ પણ વાંચો- Gang Rape Victim Suicide : ગેંગરેપ આરોપીઓની ધમકીના પગલે પીડિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસની સરાહનીય કામગીરી - ગોંડલ શહેરમાં બનેલા આ બનાવમાં ગોંડલ સિટી પોલીસના (Gondal City Police) PI એમ. આર. સંગાડા, શક્તિસિંહ જાડેજા, જયદીપસિંહ ચૌહાણ, અમરદીપસિંહ જાડેજાને ઘટનાની માહિતી મળતા તરત જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તુરંત તપાસના ચક્રો ગતિમાન કરીને આરોપીઓને ઝડપી લીધા હતા, જે બાદ કોર્ટ દ્વારા આ નરાધમોને આજીવન કેદની સજા ફરકારી (Life imprisonment for gang rape accused) છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.