ETV Bharat / city

પેટ્રોલ પંપ પર છરી બતાવીને સળગાવી સિગરેટ, CCTVમાં ઘટના કેદ - Petrol pump cigarette lit in Rajkot

રાજકોટમાં પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોનો (petrol pump in Rajkot) ખુલ્લો આતંક સામે આવ્યો છે. પેટ્રોલ પંપના કર્મી સામે છરી બતાવીને સિગરેટ સળગાવતો વિડિયો સામે આવ્યો છે. (antisocial elements at petrol pump in Rajkot)

પેટ્રોલ પંપ પર આતંક, છરી બતાવીને સિગરેટ સળગાવી રોફ જમાવ્યો, જૂઓ CCTV

author img

By

Published : Sep 27, 2022, 12:59 PM IST

રાજકોટ તહેવારોના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોતાનો રૌફ બતાવવા (petrol pump in Rajkot) ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક મચાવતો એક વીડિયો સામે આવ્યો છે. રાજકોટમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેમાં બે યુવકોએ પેટ્રોલ પંપ પર સિગરેટ સળગાવી હતી. પેટ્રોલ પંપના હાજર કર્મીઓએ વિરોધ કરતાં તેઓને છરી બતાવી હતી.

પેટ્રોલ પંપ પર આતંક, છરી બતાવીને સિગરેટ સળગાવી રોફ જમાવ્યો, જૂઓ CCTV

પંપ પર સિગરેટ સળગાવી છરી બતાવનાર ગાયક કલાકાર હોવાની પણ ચર્ચા થઈ રહી છે, ત્યારે વિડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કર્મચારી ગાડીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો છે. તો બીજી તરફ અસામાજિક તત્વો સિગરેટ સળગાવી પોતાની જાત સાથે અનેક લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. રાજકોટમાં પેટ્રોલ પંપ દાદાગીરી કરી છે, ત્યારે આવી ઘટનાઓ રાજકોટમાં અવાર નવાર ન બને તેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. (antisocial elements at petrol pump in Rajkot)

નશો, છરી, સિગરેટને પંપ CCTV માં જોઈ શકાય છે કે, આ યુવકોનો પોતાના શરિરનું સમતુલ પણ નથી જાળવી શકતા. ત્યારે આ પ્રકારના અસામાજિક ત્તત્વો નશો કરીને સામાન્ય કર્મી પર બેફામ આતંક મચાવતા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. પરંતુ નશાખોરોને પોલીસનો ડર કેમ નથી તેવા અનેક સવાલો ઉભા થાય છે, ત્યારે એક નાના કર્મચારી સાથે માથાકૂટ કરી છરી બતાવી રહ્યા છે. છતાં પણ પોલીસ હાથ પર હાથ ધરી બસ આવા તત્વો સામે કોઇ કડક કાર્યવાહી ન કરી તેમણે ફરી વખત આવું કરવા પ્રેરી રહ્યા છે તેવું પણ લોકોએ જણાવ્યું હતું. (Petrol pump cigarette lit in Rajkot)

પોલીસ કાર્યવાહી રાજકોટમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડીયા સુમરા નામના બે વ્યક્તિઓ સામે પેટ્રોલપંપના સંચાલક યાસીન અહમદ ગાંજા નામના વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં થોરાળા પોલીસે સમગ્ર મામલે IPC કલમ 283, 504, 506(2), 114, 118 મુજબ ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર બંને વ્યક્તિઓને પોલીસ સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું છે. (Petrol pump cigarette lit in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.