ETV Bharat / city

રાજકોટમાં અસામાજિક તત્ત્વોનો આતંક : પાંચ વાહનો ફૂંકી માર્યા - ભક્તિનગર પોલીસ મથક

રાજકોટઃ શહેરમાં ગત કરફયૂની મધરાતે જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટરમાં કોઇ અજાણ્યા શખ્સોએ 4 બાઇક અને એક રિક્ષાને સળગાવીને નાસી જતા ચકચાર મચી છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અસામાજિક તત્ત્વોનો શોધવા કવાયત હાથ ધરી છે.

અસામાજિક તત્વોનો આતંક
અસામાજિક તત્વોનો આતંક
author img

By

Published : Dec 22, 2020, 5:27 PM IST

Updated : Dec 22, 2020, 5:44 PM IST

  • રાજકોટમાં અસામાજીક તત્ત્વનો આતંક
  • એક રીક્ષા સહિત 5 વાહનોમાં આગ ચાંપી
  • પોલીસે ગુનેગારોને શોધવા કવાયત હાથ ધરી

રાજકોટઃ શહેરમાં ગત કરફ્યૂની મધરાતે જિલ્લા ગાર્ડન સ્લમ કવાર્ટરમાં કોઇ અજાણ્યા લોકો દ્વારા 4 બાઇક અને એક રિક્ષાને સળગાવી દેવામાં આવ્યા હતા. જે કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી ગુનેગારોને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે.

અસામાજિક તત્વોનો આતંક
પાંચ વાહનો ફૂંકી માર્યા

સમગ્ર ઘટનામાં 2.35 લાખનું નુકસાન

4 બાઇક અને એક રિક્ષામાં આગથી અંદાજીત રૂપિયા 2.35 લાખનું નુકસાન થયું છે. જેમના વાહનો સળગાવવામાં આવ્યા છે, તેમને કોઇની પણ સાથે મનદુ:ખ કે માથાકુટ નથી. ત્યારે હાલ આ અંગેની તપાસ ચાલી રહી છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

અસામાજિક તત્વોનો આતંક
રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક

Last Updated : Dec 22, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.