ETV Bharat / city

T20 International Match in Rajkot : ક્રિકેટરોનું રેડ કાર્પેટ પર સ્વાગત, આગતાસ્વાગતાના બીજા કયા આયોજનો થયાં જાણો - ભારતીય ટીમ બ્રેકફાસ્ટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝની ચોથી મેચ (T20 International Match in Rajkot) રંગીલા રાજકોટમાં રમાશે. ત્યારે અવનવી મહેમાનગતિ માણવાનો મોકો ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team in Rajkot) ખેલાડીઓને મળવાનો છે. આવતીકાલે 15 જૂને ભારતીય ટીમ રાજકોટ આવી પહોંચે ત્યારે ભારતીય ટીમનું સયાજી હોટલ (Sayaji Hotel in Rajkot ) ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. વધુમાં શું આયોજનો છે તે જાણો.

T20 International Match in Rajkot : ક્રિકેટરોનું રેડ કાર્પેટ પર સ્વાગત, આગતાસ્વાગતાના બીજા કયા આયોજનો થયાં જાણો

author img

By

Published : Jun 14, 2022, 4:49 PM IST

રાજકોટ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝની ચોથી મેચ રાજકોટમાં (T20 International Match in Rajkot)17 જૂનના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ (Indian cricket team in Rajkot) કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં (Sayaji Hotel in Rajkot )રોકાવાની છે. 15 જૂન એટલે કે આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે ક્રિકેટરોનું રેડ કાર્પેટ પર ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે ખેલૈયાઓ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ (Menu of Indian cricket team in Rajkot) રાજકોટના પ્રખ્યાત ઘૂઘરા, ગાંઠિયા-જલેબી, વઘારેલો રોટલો અને ઢોકળીના શાકનો સ્વાદ માણશે.

15 જૂને રાજકોટ આવશે ભારતીય ક્રિકેટ ટીમ

ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ લાગ્યાં -રાજકોટની સયાજી હોટેલમાં (Sayaji Hotel in Rajkot )ભારતીય ખેલાડીઓના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા છે. જેમાં ભારતીય ટીમનું ગ (Indian cricket team in Rajkot) રબાથી તો સાઉથ આફ્રિકાના ખેલાડીઓને ફૂલોની માળા પહેરાવી આવકારવામાં આવશે. ભારતીય ટીમ બ્રેકફાસ્ટમાં (Indian team breakfast) ગાંઠિયા-જલેબી અને સાંજે ઘૂઘરાનો સ્વાદ માણશે. જયારે લંચમાં ઢોકળીનું શાક, વઘારેલો રોટલો અને ડિનરમાં રાજસ્થાની ફૂડ ઘેવર રબડી, કૈર સાંગરી, દાલબાટી અને ઇન્દોરી ચાટનો સ્વાદ માણશે.

ભારતીય ટીમના મેનુમાં રાજકોટી ટચ
ભારતીય ટીમના મેનુમાં રાજકોટી ટચ

ભારતીય ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટ પર સ્વાગત -રાજકોટ પહોંચનારી ભારતીય ટીમના ખેલાડીઓનું રેડ કાર્પેટ પર સ્વાગત (Indian cricket team in Rajkot) થશે. સાથે સાથે રંગીલા રાજકોટની ઓળખ એટલે ગરબા આકર્ષણનું કેન્દ્ર બનશે ઉપરાંત પુષ્પવર્ષા અને વેલકમ ડ્રીન્કથી સ્વાગત કરવામાં આવશે જે માટે ખેલૈયાઓ દ્વારા તડામાર પ્રેક્ટિસ કરવામાં પણ આવી રહી છે. ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંત માટે હોટલમાં 8માં માળે રાજસ્થાની રોયલ થીમ પરનો સ્યુટ રૂમ સજાવાયો છે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને યજુવેન્દ્ર ચહલના ફોટાવાળા ખાસ પિલો પણ બનાવવામાં આવ્યા છે જેમાં ભારતની ટીમનું (T20 International Match in Rajkot) વેલકમ લેટરથી સ્વાગત થશે.

ગરબા રીહર્સલ
ગરબા રીહર્સલ

આ પણ વાંચોઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 'કરો યા મરો' નો જંગ

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે શી છે વ્યવસ્થા - દક્ષિણ આફ્રિકાની ટીમ (South Africa team in Rajkot ) 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલ (Fortune Hotel in Rajkot ) ખાતે રોકવાની છે. ત્યારે આ પહેલા અગાઉ પણ વર્ષ 2015માં આફ્રિકા ટીમ આ જ હોટલમાં રોકાઇ ચૂકી છે માટે ત્યાં પણ વેલકમ બેકના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ જે રીતે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને જોતા સંક્રમણ ન વધે તે માટે હોટેલ સ્ટાફ દ્વારા પૂરતી કાળજી રાખવાની રહેશે.

ક્રિકેટરો માટે આરામદાયી સુવિધા
ક્રિકેટરો માટે આરામદાયી સુવિધા

આ પણ વાંચોઃ લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ધોનીના નમ્ર સ્વભાવથી થયો બોલ્ડ

કોરોના સંક્રમણ સામે પણ સજ્જ -હોટેલના તમામ સ્ટાફ મેનેજર સહિત સૌ કોઇના બે વખત કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આગામી 15 થી 18 જૂન સુધી એટલે કે ચાર દિવસ સુધી હોટેલમાં અન્ય પબ્લિક માટે રૂમ, બેંકવેટ હોલ અને રેસ્ટોરન્ટ બંધ રહેશે. આ સમગ્ર બાબતમાં અને તૈયારીઓ બાબતે હોટલના મેનેજર ઉર્વીશ પુરોહિતે (Sayaji Hotel in Rajkot ) તૈયારી અંગે જણાવ્યું હતું કે, ભારતીય ટીમનું સ્વાગત રેડ કાર્પેટ, ફ્લાવર શાવરિંગ અને જ્યારે હોટલ અંદર પહોંચશે ત્યારે આપણી રાજકોટની સંસ્કૃતિ મુજબ ગરબાથી સ્વાગત કરવામાં આવશે. આ માટે ખેલૈયાની ટીમે રિહર્સલ કરી લીધું છે, આમ જોઇએ તો બધું જ સેટ થઈ ગયું છે જેમાં બહારથી એન્ટ્રીથી લઈ રૂમ સુધી ખેલાડીઓના કટઆઉટ લગાવવામાં આવ્યા છે. રિષભ પંત રૂમ નં.806 માં રોકાશે તો તેના રૂમમાં કટઆઉટ લગાવવામાં આવ્યા છે. વેલકમ લેટરથી પણ સ્વાગત કરવામાં આવશે. કોરોનાના જે નિયમો છે તે અમે ફોલો કરીએ છીએ. ટીમ આવશે (T20 International Match in Rajkot) તે પહેલાં તમામ સ્ટાફનો બે વખત કોવિડ ટેસ્ટ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.