ETV Bharat / city

વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક પહેરે: ઓમિક્રોન વાયરસ મામલે IMA દ્વારા સૂચનો કરાયા - Omicron virus in world

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોક્ટર પાસે એમિક્રોન વાયરસ મામલે સૂચનો માંગવામાં આવ્યા હતા. જેને લઈને રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ પ્રફુલ કમાણી દ્વારા આ શાળા મંડળને 10 જેટલા વિવિધ સૂચનો (IMA suggests for Omicron safety) કરવામાં આવ્યા છે. જેમાં શાળામાં આ નાના બાળકો સાથે કેવી રીતે રહેવું તેમની શુ શુ કાળજી લેવી, આ સાથે જ વાલીઓએ બાળકોની કેવી રીતે કાળજી રાખવી શુ ખવડાવવુ સહિતની બાબતો સુચવામાં આવી હતી.

વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક પહેરે: ઓમિક્રોન વાયરસ મામલે IMA દ્વારા સૂચનો કરાયા

author img

By

Published : Dec 8, 2021, 4:10 PM IST

  • IMA દ્વારા રાજકોટમાં સ્વનિર્ભર શાળા મંડળને સૂચનો કરાયા
  • એમિક્રોન વાયરસને પગલે 10 સૂચનો કરવામાં આવ્યા
  • શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ N-95 માસ્ક જ પહેરે

રાજકોટઃ હાલ સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વાયરસ (Omicron virus in world)નો હાહાકાર જોવા મળી રહ્યો છે. એવામાં ધોરણ 1થી 5ની શાળાઓ પણ વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ધોરણ 1થી 5ની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના ડોક્ટર પાસે એમિક્રોન વાયરસ (Omicron in Gujarat) મામલે સૂચનો માંગવામાં આવ્યા હતા. જેને લઈને રાજકોટ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ પ્રફુલ કમાણી દ્વારા આ શાળા મંડળને 10 જેટલા વિવિધ સૂચનો (IMA suggests for Omicron safety) કરવામાં આવ્યા છે. જેમાં શાળામાં આ નાના બાળકો સાથે કેવી રીતે રહેવું તેમની શુ શુ કાળજી લેવી, આ સાથે જ વાલીઓએ બાળકોની કેવી રીતે કાળજી રાખવી શુ ખવડાવવુ સહિતની બાબતો સુચવામાં (Omicron safety in Rajkot school) આવી હતી.

વિદ્યાર્થી, શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક પહેરે: ઓમિક્રોન વાયરસ મામલે IMA દ્વારા સૂચનો કરાયા

એમિક્રોન વાયરસને પગલે 10 સૂચનો કરવામાં આવ્યા

1. શાળાએ આવતો વિદ્યાર્થી ઘેરથી હૂંફાળું પાણી બોટલમાં લાવે
2. પોતાના નાસ્તા બોકસમાં શક્યતઃ ગરમ અને રાંધેલો નાસ્તો લાવે
3. વિદ્યાર્થી N-95 માસ્ક પહેરીને આવે
4. વિદ્યાર્થી દહી- છાસ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા વગેરેથી દૂર રહે
5. શાળા પણ નાસ્તામાં કે જમવામાં દહી - છાસ જેવા ઠંડા પદાર્થ નાં આપે
6. શાળાનાં શિક્ષકો અને સ્ટાફ પણ N-95 માસ્ક પહેરે (Students, teachers and staff wear N-95 masks)
7. શિક્ષકો ભણાવતી વખતે ફેઇસ શિલ્ડ પહેરીને પણ ભણાવી શકે
8. કોઈપણ બાળકનાં શાળામાં પ્રવેશ વખતે જ એને તાવ, શરદી, ઉધરસ નથી એ તપાસી લેવામાં આવે
9. શાળાનાં ડ્રાઈવર, આયાબેન વગેરે પણ N-95 માસ્ક જ પહેરે
10.વાલીઓ ખાસ જો પોતાના બાળકને જરાપણ તાવ, શરદી કે ઉધરસ જેવું જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લે અને ખાસ બાળકને શાળાએ નાં મોકલે

આ પણ વાંચો: Omicron in India: ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો? સરકારે બતાવી સતર્કતા

આ પણ વાંચો: Omicron preventive measures in surat : વિદેશથી આવેલા 230 લોકોનું ડિજિટલ ટ્રેસિંગ, હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.