ETV Bharat / city

રાજકોટમાં 660 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઇ

author img

By

Published : Dec 17, 2019, 7:27 PM IST

રાજકોટ: સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની 660 ગ્રામ ગાંજા સાથે એક મહિલાને ઝડપી લીધી હતી. પોલીસે તેની ધકપકડ કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

rajkot sog caught woman with drugs in rajkot
rajkot sog caught woman with drugs in rajkot

રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતી એક મહિલાને SOGએ બાતમીના આધારે ઝડપી પાડી છે. જેનુબેન સાજીદભાઈ સૈયદ નામની આ મહિલા પાસેથી એસઓજીએ 660 ગ્રામ માદક પદાર્થ કબજે કર્યો છે. આ માદક પદાર્થની બજાર કિંમત 3000 રૂપિયા કરતા વધારે છે. પોલીસે આ મહિલાની ધકપકડ કરી પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

rajkot sog caught woman with drugs in rajkot
660 ગ્રામ ગાંજા સાથે મહિલા ઝડપાઇ

એસઓજીએ મહિલા ગાંજોને જથ્થો ક્યાંથી લાવી હતી, આ કામમાં તેની સાથે અન્ય કેટલા લોકો સામેલ છે, અને કેટલા સમયથી તે આ ગાંજાની હેરાફેરીનું કામ કરી રહી છે, વગેરે માહિતી મેળવવા તેની પુછપરછ કરી રહી છે.

Intro:રાજકોટમાંથી વધુ એક મહિલા ગાંજા સાથે ઝડપાઇ

રાજકોટ: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને વધુ એક સફળતા મળી છે. શહેરના ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતી એક મહિલાને SOGએ બાતમીના આધારે ઝડપી પાડી છે. જેનુબેન સાજીદભાઈ સૈયદ નામની એક મહિલા પાસેથી એસઓજીએ અંદાજીત 660 ગ્રામ માદક પદાર્થ ઝડપી પાડયો છે. જેની બજાર કીંમત ત્રણ હજાર કરતા વધુ હોવાનું સામે આવ્યું છે. હાલ એસઓજીએ મહિલા ગાંજો ક્યાંથી લાવી તેમજ તેની સાથે અન્ય કેટલા લોકો પણ આ કામમાં સામેલ છે અને કેટલા સમયથી તે આ પ્રકારનું કામ કરી રહી છે. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Body:રાજકોટમાંથી વધુ એક મહિલા ગાંજા સાથે ઝડપાઇConclusion:રાજકોટમાંથી વધુ એક મહિલા ગાંજા સાથે ઝડપાઇ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.