ETV Bharat / city

રાજકોટ મહાનગરપાલીકાનું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી - Rajkot Municipal Corporation

રાજકોટ મહાનગરપાલીકાની આજે મંગળવારે સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત બોડી દ્વારા નાણાંકિય વર્ષ 2021-22ના રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આગામી એપ્રિલથી જૂન મહિના દરમિયાન એડવાન્સ મિલકત વેરો ભરનારાને વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલીકાનું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી

author img

By

Published : Mar 30, 2021, 11:02 PM IST

  • રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભા મળી
  • નાણાંકિય વર્ષ 2021-22નું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂર કરાયુ
  • એડવાન્સ મિલકત વેરો ભરનારાને વળતર આપવાનો નિર્ણય

રાજકોટઃ મહાનગરપાલીકાની આજે મંગળવારે સામાન્ય સભા મળી હતી. જેમાં નવનિયુક્ત બોડી દ્વારા નાણાંકિય વર્ષ 2021-22ના રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી. આગામી એપ્રિલથી જૂન મહિના દરમિયાન એડવાન્સ મિલકત વેરો ભરનારાને વળતર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ડો. પ્રદિપ ડવ
ડો. પ્રદિપ ડવ

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું રૂપિયા 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

કુલ 9 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી

જેમાં મહિલાઓની મિલ્કતને 15 ટકા જ્યારે પુરૂષના નામે મિલ્કત હોય તો 10 ટકા વેરામાં વળતર આપવામાં આવશે. સાથે જ ઓનલાઈન એડવાન્સ વેરો ભરનારાને 1 ટકો અથવા તો રૂપિયા 50નું વળતર આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ વર્ષ 2020-21ના રીવાઇઝ્ડને પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આજે મંગળવારે રાજકોટ મહાનગરપાલીકાની સામાન્ય સભામાં કુલ 9 જેટલી દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલીકાનું રૂપિયા 2291.24 કરોડના બજેટને મંજૂરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.