ETV Bharat / city

Rajkot MLA demands To CM: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે CMને લખ્યો પત્ર, ઓડિટોરિયમ સહિતના કામો માટે કરી રજૂઆત - રાજકોટમાં વિકાસના કામોની જોગવાઈ માટે રજૂઆત

રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે વિકાસના કામ માટે રજૂઆત કરી (Rajkot MLA demands from CM) છે. સાથે જ ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખી (Rajkot MLA Govind Patel wrote a letter to CM) વિસ્તારમાં વિકાસના કામ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ માટે રજૂઆત કરી છે.

Rajkot MLA demands from CM: રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે CMને લખ્યો પત્ર, ઓડિટોરિયમ સહિતના વિવિધ કામો માટે કરી રજૂઆત

author img

By

Published : Jan 31, 2022, 9:18 AM IST

રાજકોટઃ રાજકોટ દક્ષિણ બેઠકના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો (Rajkot MLA Govind Patel wrote a letter to CM) છે. આમાં તેમણે વિસ્તારમાં વિકાસના કામ માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈની રજૂઆત કરી (Submission for provision of development works in Rajkot) છે. ગોવિંદ પટેલ પોતાના વિસ્તારમાં ભવ્ય ઓડિટોરિયમ અને ઓવરબ્રિજ બનાવવા માગે છે. તો આ અંગે તેમણે રજૂઆત કરી છે.

શહેરના દક્ષિણ વિભાગમાં નથી ઓડિટોરિયમ

આ પણ વાંચો- આણંદની શ્રમ કચેરીએ કામદારોના ધામા, યોગ્ય વેતન અને કામના કલાકો બાબતે કરી રજુઆતો

ગોવિંદ પટેલે 20 કરોડ રૂપિયાની માગ કરી

રાજકોટના દક્ષિણ વિધાનસભા બેઠકના વર્તમાન ધારાસભ્ય ગોવિંદ પટેલે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો (Rajkot MLA Govind Patel wrote a letter to CM)છે. તેમાં તેમણે રજૂઆત કરી હતી કે, તેમના મત વિસ્તારમાં એક ભવ્ય ઓડિટોરિયમ અને રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે બજેટમાં 20 કરોડ રૂપિયાની જોગવાઈ રાખવામાં (Submission for provision of development works in Rajkot) આવે. આના કારણે વિસ્તારમાં વિકાસના કામો (Submission for provision of development works in Rajkot) થઈ શકે. આ સાથે જ તેમને પત્રમાં જણાવ્યું છે કે, રાજકોટના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ઓડિટોરિયમ બનાવામાં આવ્યા છે. આનો લાભ શાળા, કોલેજો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે લેવામાં આવી રહ્યો છે.

ગોવિંદ પટેલે 20 કરોડ રૂપિયાની માગ કરી
ગોવિંદ પટેલે 20 કરોડ રૂપિયાની માગ કરી

આ પણ વાંચો- Pre Budget 2022-23: ડાયમંડ જ્વેલરી ઉદ્યોગને વેપારમાં સાનુકૂળ ટેક્ષ માળખું આપવા કેન્દ્રમાં પ્રી-બજેટ રજૂઆત

શહેરના દક્ષિણ વિભાગમાં નથી ઓડિટોરિયમ

રાજકોટના દક્ષિણ વિભાગમાં હાલમાં કોઈ ઓડિટોરિયમ નથી. ત્યારે દક્ષિણ વિસ્તારમાં એક ભવ્ય ઓડિટોરિયમ બનાવવામાં (Submission for provision of development works in Rajkot) આવે તો, તેનો લાભ કોઠારિયા, વાવડી સહિતના દક્ષિણ વિસ્તારમાં રહેતા લોકોને મળી શકે છે. આ સાથે જ વિસ્તારમાં ફાટકની સમસ્યા હોવાના કારણે ઢેબર રોડથી PDM કોલેજ સુધી એક ઓવરબ્રિજ બને તો વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પોતાના વિસ્તારમાં વિકાસના કામો માટે 20 કરોડ રૂપિયાની (Rajkot MLA demands from CM ) માગણી કરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.