ETV Bharat / city

Naresh Patel to Join Politics : આ સાંસદે નરેશ પટેલને આપી દીધી આ કેવી સલાહ! - Naresh Patel Mind Game

સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના કદાવર નેતા નરેશ પટેલ રાજકારણમાં (Naresh Patel to Join Politics) જોડાય ત્યારે ખરું, પણ તેમની રાજકીય મનેચ્છાને લઇને વિવિધ ગતિવિધિઓ ચાલી રહી છે. ત્યારે રાજકોટથી રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા (Rajya Sabha MP Ram Mokria from Rajkot) દ્વારા નરેશ પટેલ (Rajkot MP Advice to Naresh Patel) વિશે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

Naresh Patel to Join Politics : આ સાંસદે નરેશ પટેલને આપી દીધી આ કેવી સલાહ!

author img

By

Published : May 30, 2022, 5:42 PM IST

રાજકોટ- છેલ્લા 3 મહિના કરતાં વધુ સમયથી ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં (Naresh Patel to Join Politics) જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે આ અંગે રાજકોટમાં ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ (Rajya Sabha MP Ram Mokria from Rajkot) ખોડલધામ નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગે મીડિયાને જણાવ્યું હતું કે ઘરે બેસીને સમાજ અને વ્યવસાયનું કામ કરે તો એ બરાબર ( Rajkot MP Advice to Naresh Patel) છે.

મોકરિયા કલેક્ટર કચેરીના એક કાર્યક્રમમાં આવ્યાં હતાં

આ પણ વાંચોઃ Patidar Opinion in Bhavnagar : પટેલ સમાજે રાજકારણમાં સ્થિતિ અને વ્યક્તિઓ અંગે શું મત દર્શાવ્યો જાણો

આ કાર્યક્રમમાં મોકરિયા ઉપસ્થિત હતાં- રાજકોટમાં આજે કલેકટર કચેરી ખાતે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ (PM Cares for Children Scheme) હેઠળ PM મોદી દ્વારા લાભાર્થી બાળકો માટે લાભો તથા સર્વિસીઝ રિલીઝ કરવામાં આવી હતી, જ્યાં હાજર રહેલા રામ મોકરિયાએ વધુમાં મીડિયાને જણાવ્યું હતું કે નરેશ પટેલે હવે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે અને પોતાની ઈચ્છા મુજબ (Naresh Patel to Join Politics) તે કોઈપણ પાર્ટીમાં જોડાઈ શકે છે. રાજકારણમાં આવવું કે નહીં ( Rajkot MP Advice to Naresh Patel)એ તેની ઈચ્છાની વાત છે.

આ પણ વાંચોઃ સુરતના રત્નકલાકારોએ હાર્દીક અને નરેશ પટેલને રાજકીય પાર્ટીમાં જોડાવા અંગે શું કહ્યું આવો જાણીએ...

નરેશ પટેલની શું ઇચ્છા છે?- નોંધનીય છે કે નરેશ પટેલ 100 દિવસથી રાજકારણમાં પ્રવેશવા-ના પ્રવેશવાની માઈન્ડગેમ (Naresh Patel Mind Game) રમી રહ્યા છે. તાજેતરમાં જ મીડિયા સાથે ગેટ ટુ ગેધરમાં પણ 31 મેના રોજ જાહેરાત કરીશ એવું જણાવ્યું હતું, પરંતુ સૂત્રોનું માનીએ તો આટલો સમય મહેનત કરી તો રાજકારણમાં તો નરેશ પટેલ (Naresh Patel to Join Politics) જોડાશે જ. કોંગ્રેસના હાઇકમાન્ડે નરેશ પટેલને એવું જણાવ્યું છે કે પહેલાં પાર્ટીમાં જોડાઇ જાઓ, પછી આગળની વાત કરીશું. જ્યારે નરેશ પટેલની ઈચ્છા કોંગ્રેસનો મુખ્યપ્રધાન તરીકેનો ચહેરો બનવાની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.