આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓનેવન્ય જીવો અને વન્ય પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકાય તેની માહીતી આપવામાં આવી હતી. સાથે જ સ્કુલના ટ્રસ્ટી નટુભાઈ ભાલાળા અને વન વિભાગના અધિકારી હિતેશભાઈ દવે સહિતનાઓએ દરેક વિદ્યાર્થીઓને એક વૃક્ષ વાવી તેને ઉછેર કરવાનો સંકલ્પ લેવાડાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે 200થી વધુ વિદ્યાર્થીઓએ વૃક્ષ ઉછેરવાનો લીધો સંકલ્પ - gondal
રાજકોટઃ જિલ્લાના ગોંડલ ગામના મોવીયાની પટેલ સ્કુલમા આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વન વિભાગે વિદ્યાર્થીઓએ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
સ્પોટ ફોટો
આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વન વિભાગ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓનેવન્ય જીવો અને વન્ય પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકાય તેની માહીતી આપવામાં આવી હતી. સાથે જ સ્કુલના ટ્રસ્ટી નટુભાઈ ભાલાળા અને વન વિભાગના અધિકારી હિતેશભાઈ દવે સહિતનાઓએ દરેક વિદ્યાર્થીઓને એક વૃક્ષ વાવી તેને ઉછેર કરવાનો સંકલ્પ લેવાડાવ્યો હતો.
R_GJ_RJT_RURAL_03_22MARCH_GONDAL_PHOTO_SCRIPT_NARENDRA
ગોંડલના મોવીયા ગામની સ્કુલમા આંતરરાષ્ટ્રીય વન દિવસ નીમીત્તે વિદ્યાર્થીઓએ વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ લીધો.
ગોંડલના મોવીયા ગામની પટેલ સ્કુલમા આંતરરાષ્ટ્રીય વન દિવસ નીમીત્તે વન વિભાગ દ્રારા બસોથી વધુ વિદ્યાર્થીઓને વન્ય જીવો અને વન્ય પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકાય તેની માહીતી આપવામાં આવી હતી સાથેજ સ્કુલના ટ્રસ્ટી નટુભાઈ ભાલાળા અને વન વિભાગના અધીકારી હિતેશભાઈ દવે સહીતનાઓએ દરેક વિદ્યાર્થીઓને એક વૃક્ષ વાવી તેને ઉછેર કરવાનો સંકલ્પ લેવાડાવ્યો હતો