ETV Bharat / city

રાજકોટમાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો - કોર્ટ શરૂ કરવાની કરી માંગ

રાજકોટમાં કોરોનાના કારણે ફરી કોર્ટ બંધ થતા, કોર્ટ શરૂ કરવાની કરી હતી માંગ સાથે વકીલોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસ કોર્ટમાં આવે છે. ત્યારે, કોર્ટ બંધ ન રાખવી જોઈએ.

રાજકોટમાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

author img

By

Published : Mar 25, 2021, 2:57 PM IST

  • કોરોનાના કારણે ફરી કોર્ટ બંધ થતા વકીલોનું વિરોધ પ્રદર્શન
  • રાજકાટમાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની કરી હતી માંગ
  • બુધવારે 11 જેટલા કર્મચારીઓ સહિત 2 જજ કોરોનાગ્રસ્ત

રાજકોટ: સૌરાષ્ટ્રમા કોરોના કહેર દિનપ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજકોટમાં કોરોનાના કારણે ફરી કોર્ટ બંધ થતા, કોર્ટ શરૂ કરવાની કરી હતી માંગ સાથે વકીલોએ સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. શહેરની 34 કોર્ટ બંધ થતા વકીલોના વ્યવસાયને માંથી અસર પડી રહી છે.

રાજકોટમાં વકીલોએ કોર્ટ શરૂ કરવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

આ પણ વાંચો: રાજકોટમાં જૈન મહાસતિજીઓએ કોરોના વેક્સિન લઈ લોકોને પ્રેરિત કર્યા

1 એપ્રિલ સુધી તમામ કોર્ટની કાર્યવાહી બંધ

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાના કેસ કોર્ટમાં આવે છે. ત્યારે, કોર્ટ બંધ ન રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ,ગઈ કાલે બુધવારે 2 જજ કોરોનાગ્રસ્ત થયા હતા. આ સાથે 11 જેટલા કર્મચારીઓ કોરોનાના ઝપેટમાં પણ આવ્યા છે. ત્યારે, ફેમિલી કોર્ટ આવતા 10 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. આગામી 1 એપ્રિલ સુધી તમામ કોર્ટની કાર્યવાહી બંધ રાખવામાં આવે તેવી રજુઆત ડિસ્ટ્રીક જજ દેસાઈને કરવામાં આવી હતી. જેનો વિરોધ આજ રોજ વકીલોએ કર્યો હતો.

આ પણ વાંચો: રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે 250થીવધુ વડીલોને કોરોના વેક્સીન આપવાની કામગીરી શરૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.