ETV Bharat / city

રાજકોટમાં પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ ખાતે પતંગ મહોત્સવ 2020 યોજાયો હતો. જેમાં 16 આંતરરાષ્ટ્રીય તેમજ 50 રાજ્યના પતંગબાજોએ ભાગ લીધો છે.

rajkot news
રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું
author img

By

Published : Jan 8, 2020, 2:59 PM IST

RMC અને પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ દેશમાંથી 16 જેટલા પતંગબાજો ભાગ લીધો હતો, તેમજ રાજ્યના કુલ 50 પતંગબાજોએ ભાગ લીધો હતો.

રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું

બુધવાર સવારે 9 વાગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મનપાના પદાધિકારીઓ દ્વારા આ પતંગ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ રંગબેરંગી પતંગો જોવા મળી રહી. બીજી તરફ રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં પતંગ મહોત્સવ જોવા આવી પહોંચ્યા હતા.

Intro:રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગના ઉપક્રમે આજે રાજકોટના રેસકોર્સ ખાતે પતંગ મહોત્સવ 2020 યોજાયો હતો. જેમાં વિવિધ દેશના 16 જેટલા પતંગબાજો જ્યારે રાજ્યના 50થી વધુ પતંગબાજોએ ભાગ લીધો હતો. સવારે 9 વાગે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા અને મનપાના પદાધિકારીઓ દ્વારા આ પતંગ મહોત્સવ ખુલ્લો મુક્યો હતો. જેમાં વિવિધ રંગબેરંગી પતંગો જોવા મળી રહી. બીજી તરફ રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં પતંગ મહોત્સવ જોવાઆવી પહોંચ્યા હતા.

વોક થ્રુ

Body:રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું

Conclusion:રાજકોટમાં યોજાયો પતંગ મહોત્સવ, આકાશ રંગબેરંગી થયું
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.