ETV Bharat / city

લોકડાઉન-4: રાજકોટમાંથી 5 બકરાની ચોરી કરનારા ઈસમો ઝડપાયા - Ajidem Police

કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના આજીડેમ વિસ્તારના ભૂતનાથ મંદિર નજીકના બંધ ડેલામાંથી અજાણ્યાં ઈસમોએ 5 જેટલા જીવતા બકરાની ચોરી કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસે બાતમીના આધારે આ ત્રણેય ઇસમોને ચોરાવ 5 જીવતા બકરા સાથે ઝડપી પાડયા છે.

Ismo, who stole 5 goats from Rajkot, was caught
લોકડાઉન 4: રાજકોટમાંથી 5 બકરાની ચોરી કરનારા ઈસમો ઝડપાયા
author img

By

Published : May 29, 2020, 4:20 PM IST

રાજકોટઃ કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના આજીડેમ વિસ્તારના ભૂતનાથ મંદિર નજીકના બંધ ડેલામાંથી અજાણ્યાં ઈસમોએ 5 જેટલા જીવતા બકરાની ચોરી કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસે બાતમીના આધારે આ ત્રણેય ઇસમોને ચોરાવ 5 જીવતા બકરા સાથે ઝડપી પાડયા છે.

મુકેશ ઉર્ફ શામજી સિંધવ, વિરુ રાઠોડ અને મોહિત ચૌહાણ નામના ઈસમોને પોલીસે ઝડપ્યા છે. પોલીસે 5 જીવતા બકરાની કિંમતી 37 હજારની જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાતમાં કોરોનાનો સત્તત કહેર વધી રહ્યો છે, ત્યારે લોકડાઉન-4માં રાજ્ય સરકાર દ્વારા લોકોને થોડી છૂટછાટ આપવામાં આવતા આ તકનો લાભ હાલ ગુન્હેગારો લઈ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.