ETV Bharat / city

રાજકોટમાં ઓનલાઈન ભણતરને કારણે માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી

રાજકોટમાં ઓનલાઈન શિક્ષણના કારણે માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી ગઇ છે. 10 દિવસમાં માર્કેટમાં 14 કારોડ આસપાસનું ટ્રાન્જેક્શન થયું છે. રાજકોટમાં રૂપિયા 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે.

માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી

author img

By

Published : Jun 8, 2021, 3:38 PM IST

  • ઓનલાઈન ભણતરને લીધે માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી
  • નવા શિક્ષણ સત્રમાં શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી શરૂ
  • 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા

રાજકોટ : શહેરમાં ઓનલાઈન ભણતરને લઈને માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી ગઇ છે. શિક્ષણ ક્ષેત્રે ધોરણ 1થી 12નું શૈક્ષણિક ક્ષત્ર શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટની વિવિધ શાળાઓમાં નવુ શિક્ષણ સત્રમાં શિક્ષકોએ ઓનલાઇન શિક્ષણ આપવાની કામગીરી શરૂ કરી દીધી છે.

માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી
માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી

10 દિવસમાં માર્કેટમાં 14 કારોડ આસપાસનું ટ્રાન્જેક્શન

ઓનલાઈન ભણતરને લઈને માર્કેટમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ જેવી ખરીદીઓ વધી ગઇ છે. 10 દિવસમાં માર્કેટમાં 14 કારોડ આસપાસનું ટ્રાન્જેક્શન થયું છે. વાલીઓ લોન અને કાર્ડ પરથી ખરીદી કરી રહયા છે. બજારમાં ટેબ્લેટ, મોબાઈલ અને લેપટોપની ખરીદી વધી રહી છે. વાલીઓના બજેટમાં સીધી અસર દેખાઇ રહી છે. રાજકોટમાં રૂપિયા 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. સતત બીજા વર્ષે સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે કે, ઘર બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને અને તેના પરિવારને મુશ્કેલી પડી રહી છે.

70 ટકા વાલી લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા લોકો રોકડેથી ખરીદી કરી

ઓનલાઇન એજ્યુકેશનને કારણે છેલ્લા 10 દિવસમાં રાજકોટમાં રૂપિયા 15 કરોડથી વધુ રકમના મોબાઇલ, ટેબ્લેટ અને લેપટોપ વેચાયા છે. જેમાં 70 ટકા વાલી લોન, ક્રેડિટ કાર્ડથી અને 30 ટકા લોકો રોકડેથી ખરીદી કરે છે. સાથે-સાથે આંખને પણ નુકશાન થાય આવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે. મેન્યુલી કરતા ઓનલાઈન ભણતર ફાવતું નથી તેવું પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે.

10થી 12 હજારનો ફોન લેવાથી વાલીઓના બજેટ પણ ખોરવાય રહ્યા

ઓનલાઇન શિક્ષણ આપવા માટે 10થી 12 હજારનો ફોન અથવા તો ટેબ્લેટની ખરીદી કરવી પડે છે. જેથી વાલીઓના બજેટ પણ ખોરવાય રહ્યા છે. બજારમાં ટેબ્લેટ, મોબાઈલ અને લેપટોપની ખરીદી વધી રહી છે. બીજી તરફ સ્કૂલ, કોલેજ ચાલુ કરે તેવી પણ માંગ થઈ રહી છે.

વિદ્યાર્થીઓને પર્સનલ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટની જરૂરિયાત ઊભી થઇ

કોરોનાને કારણે ગત વર્ષથી જ ઓનલાઈન એજ્યુકેશન શરૂ થતા વિદ્યાર્થીઓને પોતાના પર્સનલ મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટની જરૂરિયાત ઊભી થઇ છે. જેને કારણે 70 ટકા જેટલી ખરીદી વધી છે. શાળા તરફથી 75 ટકા ફી માંગવામા આવે છે. રાજ્ય સરકાર દ્વારા સતત બીજા વર્ષે સ્કૂલો-કોલેજો વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે.

ઓનલાઇન શિક્ષણ હોવાથી બજેટ ખોરવાઇ ગયું

ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે તેમાં વાલી મુકુંદભાઈ રાવલે ETV ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અત્યારે ઓનલાઇન શિક્ષણ હોવાથી મારૂં બજેટ ખોરવાઇ ગયું છે. મારે બે બાળકો છે ત્યારે બને માટે ફોન લેવો પડ્યો હતો. ત્યારે 20,000 હજારનું રોકાણ થયું છે. ત્યારે શાળા તરફથી 75 ટકા ફી માંગવામા આવે છે. ત્યારે સરકાર અને વિદ્યાર્થીઓ વચ્ચે વાલી પિશાઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.