ETV Bharat / city

રાજકોટમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 7 શખ્સોની ધરપકડ - ફોરેક્સ ટ્રેડિંગ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે દેશના અલગ અલગ રાજ્યમાં શેર બજારમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 4 યુવતી સહિત 7 શખ્સોની ધરપકડ કરી છે.

રાજકોટમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 7 શખ્સની ધરપકડ

author img

By

Published : Jan 15, 2021, 10:13 AM IST

  • રાજકોટમાં ડિમેડ એકાઉન્ટ ધારકોને છેતરતા 7 શખસ ઝડપાયા
  • પોલીસે 7 શખસો દ્વારા ચાલતુ કોલ સેન્ટર પણ ઝડપી પાડ્યું
  • આરોપીઓ કરતા હતા બે ગેરકાયદે એપ્લિકેશનનો ઉપયોગ
રાજકોટમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 7 શખ્સની ધરપકડ
રાજકોટમાં ડિમેટ એકાઉન્ટ ધરાવતા લોકોને છેતરતું કોલ સેન્ટર ઝડપાયું, 7 શખ્સની ધરપકડ

રાજકોટઃ રાજકોટના સ્ટાર પ્લાઝા કોમ્પલેક્સમાં આવેલા ચોથા માળે 409 નંબરની ઓફિસમાંથી આ કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. આમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે બે ગેરકાયદેસર એપ્લિકેશનનો ઉપયોગ કરીને શેરબજારમાં ડિમેટ ધરાવતા હોય તેવા દેશભરના અલગ અલગ રાજ્યોના લોકોને એપ્લિકેશન કે જે ઓટોમેટિક ટ્રેડ થાય છે. તેમાં રોકાણ કરાવતા હતા. તેમ જ શખસો અલગ અલગ લોકોને સો ટકા ફાયદો થશે તેવી લાલચ આપી તેને છેતરીને નાણા પડાવી લેતા હતા ત્યારબાદ બાદમાં કસ્ટમરનું એકાઉન્ટ બંધ કરી દેતા હતા.

4 યુવતી સહિત 7 શખસોની ધરપકડ

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોલ સેન્ટર મામલે 4 યુવતી સહિત કુલ 7 શખસોનો ધરપકડ કરી છે. આમાં લતીફ ઈરશાદભાઈ નરિવાલા કોલ સેન્ટરમાં સંચાલક હોવાનું સામે આવ્યું છે. જ્યારે છ આરોપીઓમાં આમીર અમીનભાઈ નરિવાલા, નશરુલ્લાહ અસ્ફાકભાઈ પારૂપિયા, કાજલ ભરતભાઈ મકવાણા, કોમલ હરેશભાઈ પ્રાગડા, પૂજા રસીકભાઈ સોલંકી અને સાહિસ્તા વસીમભાઈ કુંપીનો સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.