- રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓએ કોરોના વેક્સિન સામે ઊઠાવ્યા સવાલ
- અમે કોરોના વેક્સિન તો લઈ લઈશું, પરંતુ સરકાર વીમો આપેઃ આરોગ્યકર્મીઓ
- રાજકોટમાં 6 સ્થળ પર કોરોના વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે
રાજકોટ: રાજકોટ શહેરના જે 6 સ્થળોએ કોરોના વેક્સિનની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમાં પીડીયુ, સિવિલ હોસ્પિટલમાં રાજ્ય પ્રધાન આર. સી. ફળદુ હાજર રહ્યા હતા. રાજકોટના 6 અને જિલ્લાના 3 સહિત કુલ 9 બૂથ પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આમાં રેડ ઝોનમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતેના બૂથની કામગીરી વડાપ્રધાને નીહાળી હતી. એક સેન્ટર પર અંદાજિત 100 વ્યક્તિને દરરોજ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજકોટ શહેરના જે 6 સ્થળોએ કોરોના વેકસીનની કામગીરી શરૂ
રાજકોટ શહેરના જે 6 સ્થળોએ કોરોના વેકસીનની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં રાજ્ય મંત્રી આર.સી.ફળદુ હાજર રહ્યા હતા. રાજકોટના 6 અને જિલ્લાના 3 સહિત કુલ 9 બુથ પરથી વેકસીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રેડ ઝોનમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતેના બુથની કામગીરી પ્રધાનમંત્રીએ નિહાળી હતી. એક સેન્ટર પર અંદાજીત 100 વ્યકિતને દરરોજ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.