ETV Bharat / city

બી એલ સંતોષની વજુભાઈ વાળા સાથે બંધબારણે બેઠક, ક્યાં અને કેમ યોજાઈ જૂઓ

સૌરાષ્ટ્રના રાજકારણમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સક્રિય થતા જોવા મળી રહ્યા છે. વજુભાઈ વાળાએ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષ સાથે બંધ બારણે એક બેઠક પણ યોજાઇ છે. તેમની સાથે વી રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા પણ જોવા મળ્યાં હતાં. Former Governor of Karnataka Vajubhai Vala, BJP National General Secretary B L Santosh

બી એલ સંતોષની વજુભાઈ વાળા સાથે બંધબારણે બેઠક, ક્યાં અને કેમ યોજાઈ જૂઓ
બી એલ સંતોષની વજુભાઈ વાળા સાથે બંધબારણે બેઠક, ક્યાં અને કેમ યોજાઈ જૂઓ
author img

By

Published : Aug 23, 2022, 8:21 PM IST

રાજકોટ સૌરાષ્ટ્રના રાજકારણમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા Former Governor of Karnataka Vajubhai Vala, તરફથી મોટો સંકેતો મળી રહ્યાં છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સાથે આજે તેમની બંધબારણે બેઠક યોજાઈ હોવાનું બહાર આવ્યું છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને ભાજપ રાષ્ટ્રીય મહાસચિવ બી એલ સંતોષ BJP National General Secretary B L Santosh, પહોંચ્યાં હતાં અને તેમની સાથે બંધબારણે બેઠક યોજી હતી. રાજકોટમાં રાણીંગા વાડીની બેઠક પૂર્ણ કરી અને બી એલ સંતોષ વજુભાઈ વાળાને મળવા ગયા હતાં. આ સાથે વી રત્નાકર અને સાંસદ વિનોદ ચાવડા MP Vinod Chavda , પણ બેઠકમાં હાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકીય ચર્ચા એ પણ જોર પકડ્યું કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા Former Governor of Karnataka Vajubhai Vala, ના ઘરે સોમવારે યોજાયેલ બેઠકને લઈને રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જેમાં સૂત્ર પાસેથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ચૂંટણીમાં ફરી સક્રિય થવા જઇ રહ્યાં હોય તેવા સંકેત સામે આવી રહ્યા છે.

આ પણ વાંચો Vajubhai vala compares PM to Shri Krishna વજુભાઈ વાળાએ મોદીને શ્રીકૃષ્ણ સાથે સરખાવતાં શું શું કહી દીધું જૂઓ

ખાતાંઓમાં વધુ ફેરફારની વાતો ઉડી છે જે રીતે તાજેતરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બે પ્રધાનો પાસેથી ખાતા પાછાં ખેચી લેવાયા છે તે જોઇને સૂત્ર પાસેથી મળતી માહિતીઓ અનુસાર ખાતાઓમાં પણ ફેરફાર થઈ શકે છે તેવી પણ વિગતો સામે આવી છે.

આ પણ વાંચો કોંગ્રેસના લલિત વસોયા અને ભાજપના જયેશ રાદડિયા એકસાથે જોવા મળતા રાજકારણ ગરમાયું

પાટીલની ખુરશી પણ પાછી ખેંચાઈ શકે છે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 Gujarat Assembly Election 2022, નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓમાં ઉઠાપટક જોવા મળી રહી છે. ભાજપમાં પણ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા Former Governor of Karnataka Vajubhai Vala, સક્રિય થતાં જોવા મળી રહ્યા છે ઉપરાંત સૂત્ર પાસેથી એવી પણ માહિતીઓ સામે આવી રહી છે કે ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ Gujarat State President CR Patil, ની જગ્યાએ પણ કોઈ નવો ચહેરો ટૂંક સમયમાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.