ETV Bharat / city

5 વર્ષના બાળક ઉપર શેરીના શ્વાનોનો હુમલો - rajkot

રાજકોટઃ શહેરના પ્રતિલોક પાર્ટી પ્લોટમાં ચાલતા દાંડિયા ક્લાસના સાંજના સમયે ઘટના બની હતી. મંગળવારે સાંજે દાંડિયા ક્લાસમાં ગઈ રહેલી મહિલાના 5 વર્ષના બાળકને શેરીના શ્વાનોએ હુમલો કર્યો હતો. સાંજે 7 વાગ્યે 3 કુતરાઓ આવીને બાળકને મોંઢામાં પકડી ઢસડી ગયા હતા.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 30, 2019, 11:54 PM IST

આ ઘટના પર 2 યુવાનોની નજર પડતા કૂતરા પાછળ દોડતા બાળકને મોઢામાંથી છોડી મુક્યો હતો. હુમલામાં બાળકનો વાંસો કુતરાઓએ ફાળી ખાતા બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. સમગ્ર ઘટના પાર્ટી પ્લોટના CCTVમાં કેદ થઈ હતી. બાળકના માતા પાર્ટી પ્લોટમાં દાંડીયારાસ શીખવા આવ્યા તે સમયે બની સમગ્ર ઘટના બની હતી.

શ્વાનોનો હુમલો

Intro:Body:

રાજકોટ બ્રેકીંગ

રાજકોટના પ્રતિલોક પાર્ટી પ્લોટમાં ચાલતા દાંડિયા ક્લાસના સાંજના સમયે બનેલ ઘટના...

સાંજે લેડીઝ બેન્ચમાં બનેલ ઘટના...

5 વર્ષના બાળક ને શેરીના શ્વાનોએ ફાળી ખાધો...

સાંજે 7 વાગ્યે 3 કુતરાઓ આવી ને બાળક ને મોંઢામાં પકડી ઢસડી ગયા...

2 યુવાનોની નજર પડતા કૂતરા પાછળ દોડતા બાળક ને મોઢા માંથી છોડી મુક્યો...

બાળકનો વાંસો કુતરાઓએ ફાળી ખાધો.... 

સમગ્ર ઘટના પાર્ટી પ્લોટના સીસીટીમાં કેદ

બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો....

બાળકના માતા પાર્ટી પ્લોટમાં દાંડીયારાસ શીખવા આવ્યા તે સમયે બની સમગ્ર ઘટના.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.