ETV Bharat / city

રાજકોટના મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાં ડેપ્યુટી મેયરે કમિશ્નરને રજુઆત કરી

રાજકોટની મધ્યમાં આવેલ રેસકોર્સ ખાતે રમત ગમત માટેના ગ્રાઉન્ડ(Sports ground at the racecourse) આવેલા છે. આ મેદાનોમાં મોટી સંખ્યામાં રમતવીરો(Athletes) અને શહેરીજનો આવતા હોય છે પરંતુ આ ગ્રાઉન્ડમાં હજી પણ અનેક સુવિધાઓનો અભાવ(Lack of facilities in the ground) જોવાં મળી રહ્યો છે. આ મામલે મહાનગરપાલિકા(Rajkot Municipal Corporation)ના સત્તાધારી પક્ષના ડેપ્યુટી મેયરે(Deputy Mayor) મનપા કમિશ્નર(Rajkot Municipal Corporation Commissioner)ને મેદાનોમાં સુવિધામાં વધારો કરવામાં આવે તે બાબત પર રજુઆત કરી(Introduced to increase convenience) હતી.

રાજકોટના મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાં ડેપ્યુટી મેયરે કમિશ્નરને રજુઆત કરી
રાજકોટના મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાં ડેપ્યુટી મેયરે કમિશ્નરને રજુઆત કરી
author img

By

Published : Nov 25, 2021, 5:39 PM IST

  • રેસકોર્સ ખાતે રમત ગમત માટેના ગ્રાઉન્ડ આવેલા છે
  • સુવિધાના અભાવ માટે કમિશ્નરને કરાઇ રજૂઆત
  • બન્ને ગ્રાઉન્ડ નેશનલ લેવલના આવેલા છે

રાજકોટ: રાજકોટમાં આવેલ રેસકોર્સ ખાતે ફૂટબોલ અને હોકીના ગ્રાઉન્ડ(Football and hockey grounds) આવેલા છે અને આ બન્ને ગ્રાઉન્ડ નેશનલ લેવલ(National Level Ground)ના છે. તેમજ રાજકોટના મોટાભાગના રમતવીરો(Athletes) અહીં પ્રેક્ટિસ(Practice) માટે તેમજ મેચ રમવા માટે આવતા હોય છે. આ મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓ(Lack of basic amenities in the plains) જેવી કે ટોઇલેટ, ડ્રેસ ચેજિંગ રૂમ, તેમજ પ્રેક્ષક ગેલેરી, ડ્રેસિંગ રૂમ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જ્યારે હાલ આ ગ્રાઉન્ડ મનપા સંચાલિત છે. સુવિધાઓના અભાવને લઇને ડેપ્યુટી મેયર દર્શિતા શાહે(Deputy Mayor Darshita Shah) આ મામલે કમિશ્નર(Rajkot Municipal Corporation Commissioner)ને પત્ર લખીને જાણ કરી હતી.

રાજકોટના મેદાનોમાં પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવાં ડેપ્યુટી મેયરે કમિશ્નરને રજુઆત કરી

મનપા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું

રાજકોટમાં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ મામલે ડેપ્યુટી મેયર દર્શિતા શાહે જણાવ્યું હતું કે, રેસકોર્સ ખાતે મનપા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ્સ સંકુલમાં અનેક ગેમ માટેના ગ્રાઉન્ડ આવેલા છે. જ્યારે આ ગ્રાઉન્ડમાં હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડ પણ આવેલું છે પરંતુ આ ફૂટબોલ અને હોકી ગ્રાઉન્ડમાં જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, ટોઇલેટ, ડ્રેસિંગ રૂમ, ચેન્જિંગ રૂમ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળે છે. જો આ તમામ સુવિધાઓ મનપા દ્વારા પુરી પાડવામાં આવે તો આગામી દિવસોમાં રાજકોટમાં પણ નેશનલ લેવલની મેચ અહીં રમાડી શકાય છે. જ્યારે આ સુવિધાઓ માટે તેમણે મનપા કમિશ્નરને રજુઆત કરી છે.

સુવિધાના અભાવ માટે કમિશ્નરને કરાઇ રજૂઆત

રાજકોટમાં રેસકોર્સ ખાતે સ્પોર્ટ્સ સંકુલમાં અનેક રમતવીરો પ્રેક્ટિસ માટે આવે છે. જ્યારે અહીં તૈયારી કરીને અન્ય રાજ્યમાં નેશનલ ગેમ રમવા માટે પણ જાય છે. દર વર્ષે અંદાજીત 30 જેટલા પ્લેયર રાજકોટમાં તૈયાર થઈને અન્ય રાજ્યમાં નેશનલ ગેમ રમવા માટે જતા હોય છે. ત્યારે જો રાજકોટમાં જ આવેલ નેશનલ લેવલના ગ્રાઉન્ડમાં જ પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવે તો અહીં જ નેશનલ લેવલની ગેમ રમાડી શકાય છે અને રાજકોટમાં પણ અનેક પ્લેયર્સ આગામી ગેમ માટે તૈયાર થઈ શકે છે. જે માટે તંત્રને ડેપ્યુટી મેયર દ્વારા રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટમાં એક વર્ષ પછી લક્ષ્મીનગર અંડરબ્રિજનું કામ થશે પૂર્ણ, આવતા મહિને બ્રિજનું લોકાર્પણ

આ પણ વાંચો : રાજકોટ વૉર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.