ETV Bharat / city

Corona Vaccine Second Dose in Rajkot : જો લેશો તો RMC રૂ. 50 હજાર સુધીના સ્માર્ટફોન આપશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહન મળે તે માટે નવો પ્રયોગ કર્યો છે. આગામી તા. 04/12 સવારે 9 વાગ્યાથી તા. 10/12 સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાન રાજકોટ શહેરના નગરજનો વેક્સીનનો બીજો ડોઝ (Corona Vaccine Second Dose) લેશે તેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 50 હજાર સુધીના સ્માર્ટફોન મોબાઈલ લકી ડ્રોથી વિજેતા થનાર લાભાર્થીને (Rajkot Corporation announces prize ) આપવામાં આવશે. તેમજ શહેરના તમામ આરોગ્ય કેન્દ્રમાંથી સૌથી વધારે વેક્સીનેશનની કામગીરી કરનાર આરોગ્ય કેન્દ્રની ટીમને પણ રૂ. 21,000 પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે.

Corona Vaccine Second Dose in Rajkot : જો લેશો તો RMC રૂ. 50 હજાર સુધીના સ્માર્ટફોન આપશે
Corona Vaccine Second Dose in Rajkot : જો લેશો તો RMC રૂ. 50 હજાર સુધીના સ્માર્ટફોન આપશે
author img

By

Published : Dec 3, 2021, 7:37 PM IST

  • રાજકોટમાં કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેનારને રૂ. 50 હજાર સુધીના સ્માર્ટફોન અપાશે
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશનને પ્રોત્સાહનનો પ્રયાસ
  • જાણી લો ક્યારે અને કયા સમય સુધી લેવાનો બીજો ડોઝ

રાજકોટઃ કોરોનાના ખોફ હોવા છતાં હજુ પણ લોકોમાં રસીકરણ માટે જોઇએ તેવી જાગૃતિ નથી. ત્યારે મહાનગરોમાં જનતાને રસી લઇ લેવા માટે પ્રોત્સાહન આપવા નિઃશુલ્ક તેલ સહિત અન્ય ચીજોની ઓફર (Rajkot Corporation announces prize ) થતી જોવા મળી રહી છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાએ પણ નાગરિકોને બીજો ડોઝ (Corona Vaccine Second Dose) લેવા માટે પ્રોત્સાહનરુપે સ્માર્ટફોન આપવા નિર્ણય કર્યો છે.

કોરોના વેકસીનેશન 100 ટકા થાય તે માટે નિર્ણય

રાજકોટ મહાનગરપાલિકાનો (Rajkot Corporation announces prize ) ઉદેશ છે કે શહેરના કોઇપણ નગરજનો કોરોના વેક્સીનથી વંચિત ન રહે અને વધારેને વધારે લોકો જાગૃત બને અને વેક્સિનના પ્રથમ અને બીજા ડોઝ (Corona Vaccine Second Dose) ઝડપથી લઇ લે. આથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકી શકાય. જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારનો ઇનામ માટેનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ડિસેમ્બર સુધીમાં મનપા દ્વારા કોરોના વેક્સીનના બન્ને ડોઝનું 100 તક રસીકરણ (Corona Vaccination) થાય તેવો લક્ષ્યાંક છે. જેના માટેની તૈયારી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ COVID-19 Vaccines: સુરતમાં વેક્સીનનો બીજો ડોઝ લેનારને SMC 1 લીટર તેલ નિઃશુલ્ક આપશે

આ પણ વાંચોઃ રક્ષાબંધન નિમિતે રાજકોટ સિટી બસમાં તમામ બહેનો માટે નિઃશુલ્ક પ્રવાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.