ETV Bharat / city

CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના આ વરિષ્ઠ નેતા સાથે કરી 'ચાય પે ચર્ચા' - મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ચા પીધી

રાજકોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને તેમના ઘરે મળવા પહોંચ્યા (CM Bhupendra Patel meets Former CM Vijay Rupani) હતા. તો અહીં મુખ્યપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન એકસાથે ચાની ચુસ્કી લેતા (CM Bhupendra Patel drank tea in Rajkot) જોવા મળ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલે ભાજપના આ વરિષ્ઠ નેતા સાથે કરી 'ચાય પે ચર્ચા'

author img

By

Published : Jun 13, 2022, 12:54 PM IST

રાજકોટઃ શહેરમાં સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા. જોકે, આ પહેલાં તેઓ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘરે તેમને મળવા (CM Bhupendra Patel meets Former CM Vijay Rupani) પહોંચ્યા હતા. અહીં વિજય રૂપાણીનાં પત્ની અંજલી રૂપાણીએ આયુર્વેદિક ચા (CM Bhupendra Patel drank tea in Rajkot) બનાવી હતી. તો મુખ્યપ્રધાન અને પૂર્વ મુખ્યપ્રધાન એકસાથે ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્નેહમિલન પહેલા મુખ્યપ્રધાન પૂર્વ મુખ્યપ્રધાનને મળ્યા

આ પણ વાંચો- વડાપ્રધાને ગુજરાત મુલાકાત દરમિયાન પટેલ અને પાટીલની જોડીને કેમ વખાણી?

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સ્નેહમિલનમાં CM રહ્યા ઉપસ્થિત - રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સભ્ય પરિવારના સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવામાં (Reunion of Rajkot Chamber of Commerce and Industries) આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ચેમ્બર ઉપરાંત અન્ય 50 ચેમ્બરના પ્રતિનિધિ પણ કાર્યક્રમમાં સામેલ થવાના હતા. આ કાર્યક્રમ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ઘરે (CM Bhupendra Patel meets Former CM Vijay Rupani) પહોંચ્યા હતા, જ્યાં તેમણે આયુર્વેદિક ચાની ચુસ્કી (CM Bhupendra Patel drank tea in Rajkot) લીધી હતી.

આ પણ વાંચો- PM Modi Gujarat Visit: "સૌથી વધુ સરકાર ચલાવનારી પાર્ટીએ ક્યારેય આદિવાસીઓ સામે ન જોયું"

મુખ્યપ્રધાન ચેમ્બરના સ્નેહમિલનમાં આવે તે પરંપરા - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, લોકો વરસાદની રાહ જોતા હોય છે અને આજે વરસાદની સારી શરૂઆત થઈ છે. આપણા કાર્યક્રમથી વરસાદની શરૂઆત થઈ તે ગૌરવની વાત છે. ચેમ્બરના સ્નેહમિલનમાં (Reunion of Rajkot Chamber of Commerce and Industries) મુખ્યપ્રધાન આવે એ પરંપરા છે અને અમે એ નિભાવી છે. હવે તમારો વારો છે અમારે શું જોઈએ એ તમને ખબર છે. તમારી પરંપરા નિભાવવા આવી શકીએ તે માટે તૈયારી શરૂ કરી દેજો.

મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા CM - વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને 67 વર્ષની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહમિલન, સંગીત સંધ્યા અને વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળીઓના સન્માન સમારંભનું આયોજન 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોલ્ડન કલ્યાણ પાર્ટી પ્લોટમાં કરવામાં આવ્યું હતું. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં (Reunion of Rajkot Chamber of Commerce and Industries) મુખ્ય મહેમાન તરીકે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સાંસદ, પ્રધાનો, મેયર તથા વિવિધ સંસ્થાના હોદેદારો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.