ETV Bharat / city

રાજકોટમાં પ્રદેશ યુવા મોરચાના કારોબારી બેઠક યોજાશે, યુવા મોરચાના અધ્યક્ષ રહેશે ઉપસ્થિત

author img

By

Published : Sep 2, 2022, 10:46 PM IST

ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણીઓ નજીક આવતા રાજકીય પક્ષોની સક્રિયતા જોવા મળી છે. જેમાં રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક યોજાશે. ચાલો જાણીએ ક્યારે અને કોણ કોણ રહેશે ઉપસ્થિત આ કારોબારી બેઠકમાં. Pradesh Youth Morcha executive meeting in Rajkot, Chairman of BJP Youth Morcha,

રાજકોટમાં પ્રદેશ યુવા મોરચાના કારોબારી બેઠક યોજાશે, યુવા મોરચાના અધ્યક્ષ રહેશે ઉપસ્થિત
રાજકોટમાં પ્રદેશ યુવા મોરચાના કારોબારી બેઠક યોજાશે, યુવા મોરચાના અધ્યક્ષ રહેશે ઉપસ્થિત

રાજકોટ આવતીકાલે 03 સપ્ટેમ્બર 2022ના રોજ અટલ બિહારી વાજપેયી હોલ રાજકોટમાં પ્રદેશ યુવા મોરચાની કારોબારી બેઠક (Youth Morcha executive meeting in Rajkot) મળશે. જેમાં રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યાજીની વિશેષ ઉપસ્થિતિમાં (BJP Pradesh Youth Morcha meeting in Rajkot) અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં યુવા મોરચાની પ્રદેશ કારોબારી યોજાશે.

આ પણ વાંચો BJP Yuva Morcha Yatra: ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા યાત્રાનુ આયોજન, ગામડે ગામડે ફરી કરશે પ્રચાર

કોણ કોણ રહેશે હાજર સંગઠન મહામંત્રી (General Secretary of BJP) રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરી કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ (National President of Youth Morcha) તેજસ્વીજી સુર્યા કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહી પદાધિકારીઓને સંબોધન કરશે. જેમાં રાજકોટમાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વીજી સૂર્યાની પત્રકાર પરિષદ યોજાશે.

સવારે 10 વાગે યુવા મોરચાની પ્રદેશ કારોબારી બેઠક ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની એક અખબારી યાદીમાં જણાવે છે કે, આવતીકાલે રાજકોટ ખાતે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સુર્યાની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડો. પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં કારોબારી યોજાશે. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરની વિશેષ ઉપસ્થિતિમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ (Youth Morcha Territory Chairman) ડો.પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે સવારે 10 વાગે યુવા મોરચાની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે.

આ પણ વાંચો BJP Pradesh Yuva Morcha Meeting : આગામી એક મહિનો ભાજપનો યુવા મૉરચો લોકોની વચ્ચે રહેશે

જિલ્લા અને મહાનગરના પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,પ્રદેશના મહામંત્રી વિનોદ ચાવડા, પ્રદેશ યુવા મોરચાના પ્રભારી (In charge of Pradesh Yuva Morcha BJP) પંકજ ચૌધરી કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ પ્રદેશ કારોબારીમાં રાષ્ટ્રીય યુવા મોરચાના કારોબારી સભ્ય(Executive Member of Rashtriya Yuva Morcha) , પ્રદેશ યુવા મોરચાની ટીમ, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય, પ્રદેશ યુવા મોરચાની સેલના કન્વીનર, જિલ્લા મહાનગરના પ્રમુખ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.