ETV Bharat / city

Rajkot Airport પર 9 વર્ષ બાદ Air Cargo Service શરૂ, પ્રથમ બુકિંગમાં ગલુડિયું દિલ્હી પહોંચ્યું - Rajkot Airport Authority

Rajkot Airport પર 9 વર્ષ બાદ Air Cargo Service શરૂ કરવામાં આવી છે. પ્રથમ બુકિંગમાં રાજકોટથી દિલ્હી એક ગલુડિયું મોકલવામાં આવ્યું છે.

Rajkot Airport Air Cargo Service
Rajkot Airport Air Cargo Service
author img

By

Published : Jun 6, 2021, 4:39 PM IST

  • Rajkot Airport પરથી Air Cargo Service શરૂ કરાઈ
  • 9 વર્ષથી Rajkot Airport પર આ સુવિધા બંધ હતી
  • Air Cargo Service શરૂ થતા વેપારીઓમાં ખુશીનો માહોલ

રાજકોટઃ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી ( Rajkot Airport Authority ) દ્વારા હવે એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં છેલ્લા 9 વર્ષ બાદ ફરી એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) શરૂ થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એર કાર્ગો સર્વિસ ( Air Cargo Service ) એક મહિના અગાઉ શરૂ થઇ હતી પરંતુ કોરોનાને લઈને કોઈ બુકિંગ થયું હતું. જ્યારે હવે કોરોના કેસ ઘટ્યા છે. ત્યારે આ એરકાર્ગો માટે પણ બુકિંગ શરુ થયું છે. જેમાં પ્રથમ બુકિંગમાં એક ગલુડિયું રાજકોટથી દિલ્હી પ્લેનમાં પહોંચ્યું હતું. હાલ કોરોનાને લઈને જેટ અને ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ બંધ છે. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ શરૂ હોય ત્યારે રાજકોટથી દિલ્હી ખાતે આ ગલુડિયું ફ્લાઈટમાં પહોંચ્યું હતું.

9 વર્ષ બાદ Air Cargo Service શરૂ કરવામાં આવી

રાજકોટમાં છેલ્લા નવ વર્ષથી આ સેવા બંધ હતી. ત્યારે છેલ્લા એક મહિનાથી હાલ Air Cargo Service શરૂ કરવામાં આવી છે. જેનો મોટાભાગના વેપારીઓ લાભ લઇ રહ્યા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ( Rajkot Chamber of Commerce ) તેમજ મોટા ભાગના વેપારીઓ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતેથી Air Cargo Service શરૂ કરવાની માગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી પરંતુ હવે તે માગ પૂર્ણ થતા Rajkot Chamber of Commerce ના વેપારીઓ તેમજ અલગ અલગ વેપારી સંગઠનોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જ્યારે હવેથી આ Air Cargo Service મારફતે રાજકોટ એરપોર્ટ ( Rajkot Airport ) પરથી ઓટોપાર્ટસ, કાસ્ટીગ મશીનરી, ટાઇલ્સ, ટેક્સટાઇલ્સ, વેલ્યુએબલ ગોલ્ડ-સિલ્વર જવેલરી, ઇમિટેશન જવેલરી સહિત વસ્તુઓના પાર્સલ હવે સરળતાથી અને ઝડપથી મોકલી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.