ETV Bharat / city

રાજકોટ દુષ્કર્મ મામલોઃ CCTVની મદદથી પોલીસે આરોપીની કરી ધરપકડ - રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

રાજકોટ: રાજકોટમાં થયેલા બાળકી પરના દુષ્કર્મને મામલે પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરના થોરાળા પોલીસ વિસ્તારમાં એક 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું જેથી પોલીસ દ્વારા આરોપીની માહિતી આપનારને 50 હજારની ઇનામ પણ જાહેર જાહેરકરવામાં આવ્યું હતું. પોલીસે હરદેવ મશરૂભાઈ માંગરોળિયાં નામના 22 વર્ષના આરોપીની ધરપકડની કરી છે.

Violence on an 8-year-old girl in Rajkot
રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ
author img

By

Published : Nov 30, 2019, 11:50 PM IST

Updated : Dec 1, 2019, 10:36 AM IST

મહત્વનું છે કે, રાજકોટના એક વિસ્તારમાં શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું કર્યા અપહરણ બાદ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના ધટી હતી. જેના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના સીસીટીવી ફુટેજ સામે આવ્યાં હતાં. જેથી પોલીસે સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળિયાને ઝડપી પાડ્યો હતો. આ સીસીટીવીમાં અપહરણકાર બાળકીને લઇને જતો દેખાય છે અને બાળકી દોડીને ઝૂંપડા બાજુ જતી હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જેને આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.

CCTVની મદદથી પોલીસે આરોપીની કરી ધરપકડ

સમગ્ર ગુજરાતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટમાં 8 વર્ષની માસુમ બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. જેને લઇ પોલીસે આરોપીની શોધખોડ હાથ ધરી ઉપરાંત આરોપીની બાતમી આપનારને 50 હજારના ઈનામની જાહેરાત કરી છે. રાજકોટમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની માસુમ બાળા સાથે અજાણ્યા ઇસમે દુષ્કર્મ આચર્યું છે. પરિવાર રાત્રે સુતો હતો. જે દરમિયાન રસ્તા પરથી પસાર થતા અજાણ્યા ઈસમે ઝૂંપડામાંથી બાળકીનું અપહરણ કર્યું હતું. તેમજ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઈસમ બાળકીને ફરી ઝુંપડા નજીક છોડી ભાગી છૂટ્યો હતો.

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ

ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને વિવિધ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઈસમ બાળકીને ઉપડીને લઈ જતો હોવાના CCTV પણ બહાર આવ્યા છે. ઘટનાને જોતા પોલીસેલ આરોપીની બાતમી આપનારને 50 હજારનું ઈનામ પણ જાહેર કર્યું છે.

Intro:રાજકોટમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપી પર 50 હજારનું ઇનામ જાહેર કર્યું

રાજકોટ: રાજકોટમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના 80 ફૂટ રોડ પર આવેલ એક ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારની 8 વર્ષની બાળા સાથે અજાણ્યા ઇસમે દુષ્કર્મ આચર્યું છે. પરિવાર રાતે સૂતો હતો તે દરમિયાન રસ્તા પરથી પસાર થતા અજાણ્યા ઈસમને ઝૂંપડામાંથી બાળકીનું અપહરણ કર્યું હતું. તેમજ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ઈસમ બાળકીને ફરી ઝુંપડા નજીક છોડી ભાગી છૂટ્યો હતો. જો કે ઘટનામાં બાળકીને ગંભીર ઇજા પહોંચી છે. બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને અલગ અલગ ટિમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથધરી હતી. ઈસમ બાળકીને ઉપડીને લઈ જતો હીવના સીસીટીવી પણ બહાર આવ્યા છે. જયારે પણ પોલીસે આરોપીની માહિતી આપનારને 50 હજારનું ઇનામ પણ જાહેર કર્યું છે.

બાઈટ- ભોગ બનનારની માતા, રાજકોટ

નોંધઃ બાઇટ અને વિસ્યુલમાંમોં ન દેખાય તે રીતે ફરજીયાત બ્લર કરવીBody:રાજકોટમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપી પર 50 હજારનું ઇનામ જાહેર કર્યુંConclusion:રાજકોટમાં 8 વર્ષની બાળા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપી પર 50 હજારનું ઇનામ જાહેર કર્યું
Last Updated : Dec 1, 2019, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.