ETV Bharat / city

રાજકોટ પહોંચી NDRFની 3 ટિમ, કેમ રાખવામાં આવી ટીમને સ્ટેન્ડ બાય - રાજકોટ NDRF ટીમ સ્ટેન્ડબાય પર

કુદરતી આફત સામેના તૈયાર અસલી હીરો NDRF(National Disaster Response Force) છે. રાજકોટમાં કેટલી ટીમો છે તૈનાત અને કેટલી સજજ છે. આ સાથે જોરદાર વરસાદથી પાણીમાં ડૂબી ગયેલા લોકોનો કઈ રીતે કરવામાં આવે છે બચાવ(State Disaster Response Force) તે જાણીએ આ અહેવાલમાં

રાજકોટ પહોંચી NDRFની 3 ટિમ, કેમ રાખવામાં આવી ટીમને સ્ટેન્ડ બાય

author img

By

Published : Jul 5, 2022, 6:33 AM IST

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રહેતા શહેરમાં NDRF ટીમને સ્ટેન્ડ બાય(Rajkot NDRF Team on Standby) રાખવામાં આવી છે. શહેરમાં NDRF(National Disaster Response Force) અને SDRFના(State Disaster Response Force) 75 જવાનો બચાવ સામગ્રી સાધનો સાથે તૈનાત રાખવામાં આવ્યા છે. તેમના દ્વારા એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદની આગાહી પગલે NDRFની 3 ટીમ રાજકોટમાં પહોંચી છે. તેમના દ્વારા એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ભૂકંપ, વાવાઝોડું અને અતિભારે વરસાદ સામે બાથ ભીડે છે NDRF ના જવાનો

આ પણ વાંચો: રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી, NDRFની ટીમ એલર્ટ પર, અમદાવાદ ગ્રામ્યમાં 100 લોકો ફસાયા

NDRFની તાલીમ - કુદરતી આફત જેવી કે ભૂકંપ, વાવાઝોડું કે અતિભારે વરસાદના સમયે NDRFની ટીમને તૈનાત કરવામાં આવતી હોય છે. NDRFના જવાનોને તેમની તાલીમના દિવસોમાંથી 6 મહિના સુધી સખ્ત રીતે તાલીમ આપવામાં આવે છે. જે તાલીમમાં કુદરતી આફત સામે તેમને કેવી રીતે લોકોનો તેમજ પોતાનો કેમ જીવ બચાવવો એ તમામ આવડતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે સાથે NDRFની ટિમમાં રહેલા તમામ સાધનો કેમ અને કઈ જગ્યાએ વાપરવા એ પણ તાલીમમાં(NDRF Team Training) જ જણાવી દેવામાં આવે છે.

કુદરતી આફત સામે તેમને કેવી રીતે લોકોનો તેમજ પોતાનો કેમ જીવ બચાવવો એ તમામ આવડતની તાલીમ આપવામાં આવે છે.

જોરદાર વરસાદથી પાણીમાં ડૂબી ગયેલા લોકોનો દરેક પ્રયાસથી બચાવ કરશે - રાજકોટમાં આવેલા NDRF ક્રૂ દ્વારા(Devices of the NDRF crew) બોટ, રસ્સા, કટર અને સંદેશાવ્યવહારના સાધનો પણ પહોંચાડવામાં આવ્યા હતા. વાવાઝોડા પછી લોકોને બોલાવવામાં આવશે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત પવનના કારણે તેના પર જે પણ વિશાળ વૃક્ષો પડી ગયા છે. તેને કાપીને રસ્તો સાફ કરવાની કામગીરી કરવામાં આવશે. જોરદાર વરસાદથી પાણીમાં ડૂબી ગયેલા લોકોનો દરેક પ્રયાસથી બચાવ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટના ગરનાળાઓમાં ગડાડૂબ પાણી ભરાતા સ્કૂલ બસ ફસાઈ, સ્થાનિકોએ ધક્કો મારીને બહાર કાઢી

આફતના કટોકટીમાં તમામ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો - આફત સમયે તમામ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો એ માટે ખાસ 6 માસ સુધી જવાનોને સખત તાલીમ આપવામાં આવતી હોય છે. NDRFની એક ટીમમાં ઇન્સ્પેક્ટર સાથે કુલ 22 જવાનોની ટીમ તહેનાત રહેતી હોય છે. જે રાજકોટ પણ પહોંચી ગઇ છે અને નજીકમાં આવેલ તળાવ ખાતે મોકડ્રિલ પણ કરવામાં આવી હતી. છ મહિના સુધી, સૈનિકોને આફતના કટોકટીમાં તમામ સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિશેષ તાલીમ મળે છે. નિરીક્ષકો સાથે 22 લોકોની ટીમ એનડીઆરએફની ટીમ બનાવે છે. તે રાજકોટ પણ આવ્યો હતો. વધુમાં, તળાવમાં મોક ડ્રીલ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.