ETV Bharat / city

Cheti Chand Festival 2022 : જૂનાગઢમાં ચેટીચંદ પર્વની ઉજવણી બે દિવસ કાર્યક્રમ સાથે શોભાયાત્રા - Procession of Guru Nanak Dev Saheb in Junagadh

જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં સિંધી બિરાદરોએ ચેટીચંદ પર્વની (Cheti Chand Festival 2022) ઉજવણી કરી રહ્યા છે. આ ઉપરાંત ગુરુ નાનક દેવ સાહેબની (Celebration of Cheti chand festival in Junagadh) શહેરમાં શોભાયાત્રા પણ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યું છે.

Cheti Chand Festival 2022 : જૂનાગઢમાં ચેટીચંદ પર્વની ઉજવણી બે દિવસ કાર્યક્રમ સાથે શોભાયાત્રા

author img

By

Published : Apr 2, 2022, 10:53 AM IST

જૂનાગઢ : સમગ્ર દેશમાં આજે ચેટીચંદનો (Cheti Chand Festival 2022) તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા ગુરુદ્વારામાં સિંધી બિરાદરોએ ચેટીચંદના તહેવારને લઈને ધાર્મિક આસ્થા - વિશ્વાસ સાથે ગુરુનાનક દેવ ગુરુદ્વારામાં દર્શન પૂજા - કીર્તન કરીને ચેટીચંદના તહેવારની ઉજવણી કરી રહ્યા છે.

જૂનાગઢમાં ચેટીચંદ પર્વની ઉજવણી બે દિવસ કાર્યક્રમ સાથે શોભાયાત્રા

આ પણ વાંચો : Gudi Padwa 2022 : આજે તહેવારોનું સર્જાયું ત્રિવેણી સંગમ

બે દિવસ ઉજવણીનો કાર્યક્રમ - વહેલી સવારથી જ સિંધી ભાઈઓ અને બહેનો ગુરુદ્વારામાં ગુરુનાનક દેવના (Celebration of Cheti Chand Festival in Junagadh) દર્શન કરી રહ્યાં છે. અહીં ધાર્મિક કીર્તનમાં પણ હાજર રહીને ગુરુ નાનક દેવ સાહેબના દર્શન કરીને ચેટીચંદની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી રહ્યા છે. આજે અને આવતીકાલે પણ ઉજવણીનો કાર્યક્રમ સિંધી સમાજ (Sindhi Samaj in Junagadh) દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Chaitra Navratri 2022 : આજથી ચૈત્ર નવરાત્રી શરૂ, જાણો ઘટસ્થાપન મુહૂર્ત વિશે...

ગુરુ નાનક દેવની નીકળશે શોભાયાત્રા - આવતીકાલે સમગ્ર સિંધી સમાજ જુનાગઢ દ્વારા ગુરુ નાનક દેવ સાહેબની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢમાં રહેતા સિંધી સમાજના ભાઈઓ અને બહેનો જોડાઈને ચેટીચંદની ધાર્મિક ઉજવણી કરશે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને કારણે ચેટીચંદના તહેવારની ઉજવણી ખૂબ જ મર્યાદિત (Celebration of Cheti Chand at Gurudwara) કરવામાં આવી હતી. બે વર્ષેથી તમામ પ્રકારના સામુહિક સહિત ધાર્મિક કાર્યક્રમો બંધ રાખવામાં આવતા હતા. ત્યારે આ વર્ષે બે વર્ષના વિરામ બાદ ચેટી ચંદના તહેવારની વિશાળ (Procession of Guru Nanak Dev Saheb in Junagadh) શોભાયાત્રાનું પણ આવતીકાલે આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.