ETV Bharat / city

અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા - વર્તમાનપત્ર

બુધવારે એક સમાચાર આવ્યા હતા કે, ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કેટલીક સુવિધાનો અભાવ છે એટલે મંદિરનો વહિવટ સરકાર હસ્તક કરવો જોઈએ. જોકે આ મામલે અંબાજી મંદિરના મહંતે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર સમાચારને ખોટા ગણાવ્યા હતા.

અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા

author img

By

Published : Dec 31, 2020, 4:50 PM IST

  • એક વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ અંબાજી મંદિરના મહંતે કર્યો ખુલાસો
  • વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર બાદ અંબાજી મંદિરના મહંતે કર્યો ખુલાસો
  • મંદિરનો વહિવટ સરકાર હસ્તક મૂકવો જોઈએ એવા સમાચારને લઈને મહંતે કર્યો ખુલાસો

જૂનાગઢઃ બુધવારે વર્તમાન પત્રમાં એવા સમાચાર આવ્યા હતા કે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં કેટલીક વ્યવસ્થાઓ અને સુવિધાઓનો અભાવ છે. આથી મંદિરનો તમામ વહિવટ સરકારને સોંપી દેવો જોઈએ. આને લઈને આજે અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરિબાપુએ પત્રકાર પરિષદ યોજીને સમગ્ર મામલાને લઈને આવેલા સમાચારને સત્યથી વેગડા અને જુઠા ગણાવ્યા હતા.

અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા
અંબાજી મંદિરનો વહિવટ સરકારને સોંપવા અંગેના સમાચારને મંદિરના મહંતે ખોટા ગણાવ્યા
સરકાર દ્વારા મંદિરના વિકાસ કામોને લઈને કરાઈ રહ્યું છે કામ

અંબાજી મંદિરના મહંત સુખ ગિરિબાપુએ વધુમાં જણાવ્યું હતું કે, યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ આવતું તીર્થ સ્થાન અંબાજી મંદિરના રિનોવેશન સહિત અન્ય કેટલીક પાયાની સુવિધાઓ માટે રાજ્ય સરકારનું યાત્રાધામ વિકાસ બોર્ડ કામ કરી રહ્યું છે, પરંતુ આટલી ઊંચાઈ પર કામ ધીરે થઈ રહ્યું છે. આથી થોડી અગવડતા થઈ રહી છે, પરંતુ સમગ્ર મામલાને લઈને જ્યારે એક સમાચાર પત્રએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. તેની સામે તનસુખ ગિરિ બાપુએ સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો. અને આ અંગે જણાવ્યું હતું કે, આ મંદિર સરકાર હસ્તકનું નહીં પરંતુ ટ્રસ્ટ હસ્તકનું છે.

સરકાર યાત્રા ધામોનો વિકાસ કરી રહી છે તેમાં અમને વિશ્વાસ છેઃ અંબાજી મંદિર ટ્રસ્ટ

સરકાર તેના વિકાસના કામોને લઈને યાત્રા ધામોના વિકાસ કરી રહી છે. તેમાં આ મંદિર પણ સામેલ છે અને સરકાર દ્વારા જે કામ થઈ રહ્યું છે તેમાં ટ્રસ્ટને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ સરકારને મંદિર અને અંબાજી ટ્રસ્ટ સોંપી દેવું જોઈએ તેવી વાત બિલકુલ પાયા વગરની અને સત્યથી વેગડી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.