ETV Bharat / city

ગઈકાલના દીવના વિવાદને લઈને ચોંકાવનારા વિડીયો આવ્યા સામે - દીવના પર્યટકોની સુરક્ષા

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં કેટલાક વીડિયો સામે આવ્યા છે. તેમાં પ્રવાસીઓએ પોલીસ અધિકારીઓ પર હુમલો (Attack on police officers ) કર્યો હોવાનું જણાઈ આવે છે. તેમની ફરજોમાં અવરોધ કર્યો છે અને તેમને માર માર્યો છે. દીવ પોલીસ હવે (Diu Superintendent of Police) પ્રવાસીઓના આકર્ષણની ગરિમા અને સીમાઓને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરી છે.

ગઈકાલના દીવના વિવાદને લઈને ચોંકાવનારા વિડીયો આવ્યા સામે

author img

By

Published : May 31, 2022, 7:42 AM IST

Updated : May 31, 2022, 7:51 AM IST

જૂનાગઢ: ગઇ કાલે દીવ પોલીસ અને લોકો વચ્ચે થયેલી મારામારી બાદ આજે વધુ કેટલાક વીડિયો સામે આવ્યા છે પર્યટન માટે આવેલા પર્યટકોએ પોલીસ પર હુમલો કરીને તેમને ફરજમાં રૂકાવટ કરવાની સાથે પોલીસને માર મારવા જેવી ગંભીર ઘટના સામે આવી છે જેને લઇને દિવ પોલીસ અધિક્ષક અનુજ કુમારે સમગ્ર મામલાને લઈને પોલીસની કાર્યવાહી પર્યટન સ્થળના માન અને મર્યાદા ને ધ્યાને રાખીને કરવામાં આવી છે પ્રવાસીઓ દ્વારા પોલીસ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો આવી પરિસ્થિતિના પોલીસે બચાવમાં પર્યટકો વિરુદ્ધ પોલીસની કામગીરી(Police operations against tourists) કરી હતી. ગઈકાલે ઘટેલી ઘટના બાદ પોલીસ પણ સતર્ક બની જાય છે અને હુમલો કરનાર પર્યટકો વિરુદ્ધ હવે આકરી કાર્યવાહી કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે.

મુલાકાતીઓએ પોલીસ અધિકારીઓ પર હુમલો

આ પણ વાંચો: પોલીસે પ્રવાસીઓને ઢોરમાર માર્યો, આ કારણે દીવમાં જાહેર રસ્તા પર થઈ ગયું ધીંગાણું

મારામારી કરનાર પર્યટકો વિરુદ્ધ દીવ પોલીસની આકરી કાર્યવાહી - સંઘ પ્રદેશ દીવમાં પોલીસ અને પર્યટકો વિરુદ્ધ મારામારીની ઘટનાને લઈને ખૂબ જ ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે જે રીતે સમગ્ર મામલે પોલીસ કર્મચારીઓનો દોષ હોય તે પ્રકારે સમગ્ર વિગતો સામે આવી હતી પરંતુ આજે બહાર આવેલા વીડિયોમાં પોલીસ પર પર્યટકો દ્વારા કરેલા હુમલાના પુરાવાઓ સામે આવ્યા છે જેને લઇને પણ દીવ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના નિર્દેશો પણ જાહેર કર્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: પોલીસકર્મીને માર મારવાના મામલે પ્રધાન યશોમતિ ઠાકુરને ત્રણ મહિનાની જેલ

દીવ પોલીસે મહિલા અને પુરુષો સામે ગુનો નોંધી હાથ ધરી તપાસ - પર્યટન સ્થળ દિવ પોલીસ અને પર્યટકો વચ્ચે થયેલી મારામારીને લઈને બદનામ થઈ રહ્યું છે આવી પરિસ્થિતિમાં સમગ્ર દોષનો ટોપલો પોલીસ કર્મચારી પર ઢોળી દેવામાં આવ્યો હતો પરંતુ હવે નવા વીડિયો સામે આવ્યા છે ત્યારે સમગ્ર મામલામાં પર્યટકો વધુ દોષિત હોય તેવું સામે આવ્યું છે સંઘ પ્રદેશ દીવમાં પર્યટન ઉદ્યોગને(Tourism industry in Diu) કારણે રોજગારીનું સર્જન થઈ રહ્યું છે પરંતુ પર્યટકોની સુરક્ષા(Security of Diu tourists) માટે 24 કલાક સતત કામ કરતી પોલીસ પર પર્યટકો દ્વારા હુમલો કરવાની નિંદનીય ઘટના પણ દિદ માં બની છે જે દિવના પર્યટન ઇતિહાસને(The tourism history of Div) લાછન લગાડી રહી છે પરંતુ જ્યારે સમગ્ર ઘટનાક્રમ ના વીડિયો સામે આવ્યા છે ત્યારે એક વાત ચોક્કસ છે કે પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ કામ કરી રહી હતી આ દરમિયાન કેટલાક ઉશ્કેરાયેલા પર્યટકો દ્વારા પોલીસ પર હુમલો કરીને પોલીસને ઈજા પહોંચાડવાની નિંદનીય કોશિશ કરી હતી જેની સામે દિવ પોલીસ વિભાગ આકરી કાર્યવાહી કરવાના મૂડમાં જોવા મળી રહ્યો છે

Last Updated : May 31, 2022, 7:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.