ETV Bharat / city

કોરોનાએ વિખ્યો પરિવાર, પતિના વિરહમાં ગર્ભવતી પત્નીએ 5 વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા - કેશોદના તાજા સમાચાર

કેશોદ તાલુકાના ઘંસારી ગામના શિક્ષક અશોક ચુડાસમાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમણે કોવિડ હોસ્પિટલની છત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. જેના થોડા દિવસ બાદ એટલે કે, ગુરુવારે તેમના વિરહમાં તેમની ગર્ભવતી પત્ની અને પુત્રએ પણ કૂવામાં કુદીને આત્મહત્યા કરી છે.

ETV BHARAT
પતિના વિરહમાં ગર્ભવતી પત્નીએ 5 વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા
author img

By

Published : Aug 27, 2020, 9:35 PM IST

જૂનાગઢઃ જિલ્લાના ઘંસારી ગામમાં માતા-પુત્રએ આત્મહત્યા કરી છે. મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનારી મહિલાના પતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કોરોનાએ પરિવાર વિખેરી નાખ્યો

  • પતિના વિરહમાં ગર્ભવતી પત્નીએ 5 વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા
  • કોરોનાએ પરિવારનો વારસદાર છીનવ્યો
  • પરિવાર વિખાવાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ
  • થોડા દિવસ અગાઉ કોરોના પોઝિટિવ પતિએ કરી હતી આત્મહત્યા
    ETV BHARAT
    આત્મહત્યા કરનાર

આ પણ વાંચો: જૂનાગઢની હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત યુવાને કરી આત્મહત્યા, છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ

હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા અશોકભાઈ ગત થોડા દિવસ અગાઉ હોસ્પિટમાંથી કુદીને મોતને ભેટ્યા હતા. આ દુઃખના સમાચારમાંથી પરિવાર હજૂ ઉગરે એ અગાઉ જ અશોકભાઈની પત્ની નિતાબેન અને 5 વર્ષીય પુત્રએ ઘરના મોભીના વિરહમાં કૂવામાં કૂદી પોતાનો જીવ ટુંકાવ્યો છે.

પતિના વિરહમાં ગર્ભવતી પત્નીએ 5 વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા

મળતી માહિતી મુજબ, આત્મહત્યા કરવા સમયે નિતાબેન ગર્ભવતી હતા. જેથી નિતાબેન અને તેમના 5 વર્ષીય પુત્રની સાથે માતાને પેટમાં ઉછરી રહેલા બાળકે પણ મોતને વ્હાલું કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.