ETV Bharat / city

દામોદરરાયજીને 500 કિલો કેરીનો મનોરથ, અદભૂત નજારો...

જૂનાગઢ નરસિંહ મહેતા ચોરા સ્થિત દામોદરરાયજીને કેરીનો મનોરથ ધરાવાયો (junagadh narsinh mehta mango manorath) હતો. આ સમય દરમિયાન ભક્તો વિવિધ પ્રકારે તેમના પૂજ્ય દેવોને મનોરથ ધરતા હોય (mango manorath In Junaghad) છે તે મુજબ આજે જૂનાગઢના નરસિંહ મહેતા ચોરા સ્થિત દામોદરરાયજીને ભક્તો દ્વારા કેરીનો મનોરથ કરાયો હતો.

નરસિંહ મહેતા ચોરા સ્થિત દામોદરરાયજીને અર્પણ કરાયો કેરીનો મનોરથ

author img

By

Published : Jun 19, 2022, 11:04 AM IST

જૂનાગઢ: નરસિંહ મહેતા દામોદર રાયજીને સર્વ પ્રથમ વખત આંબાનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો (junagadh narsinh mehta mango manorath) હતો આ મનોરથમાં નરસિંહ ભક્તજનો પોતાની ઇચ્છા શક્તિ અને આસ્થા અનુસાર કેરીનો (mango manorath In Junaghad) મનોરથ અર્પણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે પ્રથમ વખત દામોદરરાયજીના સન્મુખ સમક્ષ યોજાયેલા મનોરથના દર્શન (Mango Manorath dedicated to Damodarraiji) કરીને ભક્તો ભાવવિભોર થયા હતા. દામોદરરાયજીને ઈતિહાસમાં પ્રથમ વખત આ વખતે સીઝનને અનુરૂપ આમ્રફળનો મનોરથ અર્પણ કરાયો હતો. અંદાજીત 500 કિલો કરતા વધુ કેરી મનોરથમા નરસિંહ ભક્તો દ્વારા દામોદરરાયજીને અર્પણ કરવામાં આવી હતી.

નરસિંહ મહેતા ચોરા સ્થિત દામોદરરાયજીને અર્પણ કરાયો કેરીનો મનોરથ

આ પણ વાંચો: PM મોદીના ભાઈએ માતા હીરાબાના જન્મદિવસ નિમિતે જગન્નાથમાં આરતી કરાવી, કહ્યું અમારા માટે આ અવસર...

હિન્દુ ધર્મમાં મનોરથનું છે વિશેષ મહત્વ: હિન્દુ ધર્મગ્રંથોમાં મનોરથનું વિશેષ અને (Distribution of mangoes in Junagadh) આગવુ મહત્વ છે. તે મુજબ ઋતુ અને સીજન અનુસાર ભાવિ ભક્તો પોતાના ઇષ્ટદેવને મનોરથ અર્પણ કરીને પોતાનો ભક્તિભાવ પ્રભુ સુધી પહોંચે તેવા પ્રયાસો કરતા હોય છે, ત્યારે હાલ આમ્રફળ એટલે કે કેરીની સીઝન પૂર્ણ થવા તરફ છે ત્યારે આ સિઝનમાં પ્રત્યેક ભાવી ભક્તોએ કેરીનો આસ્વાદ માણ્યો હશે, ત્યારે દામોદર રાયજીના ભક્તોએ પણ તેમના ઇષ્ટદેવને કેરીનો મનોરથ ધરીને તેમના સનમુખ આમ્રફળ અર્પણ કરીને પોતાની ભક્તિ અને શક્તિ અનુસાર મનોરથનું આયોજન કરાયું હતું. જેમાં સૌ ભાવિ ભક્તો ધાર્મિક આસ્થા સાથે જોડાયા હતા.

આ પણ વાંચો: Corona Update in Gujarat : કોરોનાના નવા 234 કેસ, આજનો આંકડો જોઇ અમદાવાદીઓ ચેતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.